________________
સ : પમા
ત્યારબાદ નારદજીએ આપેલા નિયમનુ પાંડવા પાલન કરવા લાગ્યા, પરસ્પરના પ્રેમમાં અનહદ વૃદ્ધિ થઈ, પાંચેના મન એક હુંતા, જેનાથી પાંડવા ‘મહામના’ કહેવાતા હતા, પાંચે પાંડવેા શરીરથી જુદા હતા પણ તેમના મન એક હતા, આત્મા એક હતા, નહિતર પાંચે પાંડવાની એક પત્ની પતિવ્રતા કેમ સંભવી શકે ? પાંચે પાંડવામાં સમાન ભાવ રાખવાવાળી પાંચાલી' તેમની અત્યત પ્રિયતમા અની ગઇ, શંકરની પાસેથી સમુદ્રને ભેટવાવાળી ગંગા પશુ પતિવ્રતા રહી નહીં, પરંતુ પાંચ પતિને આશ્રય કરવાવાળી પાંચાલી પતિવ્રતા જ હતી, પાંચાલીએ પાંચ પતિથી લેાકપાલ સમાન પાંચ પુત્રાને જન્મ આપ્યા, તેઓના નામ જુદા જુદા હતા. છતાં પણ પાંચાલીપુત્ર હાવાથી તેઓ બધા ‘પાંચાલ' નામથી જગતમાં પ્રસિદ્ધ થયા.
પાંડવાના ભ્રાતૃસ્નેહને તથા દ્રૌપદીનુ પતિવ્રતાપણું જોવાની ઈચ્છાથી જગત ઉપર શરઋતુના પ્રવેશ થયા, કિરણના સંપર્ક થી શ્રાકાશમાં અષિક સ્વચ્છતા આવી