________________
સર્ગ : જે ].. .. ત્યારે બલરામે કંસને વૃત્તાંત કહી સંભળા, ભાઈ પાસેથી વાત સાંભળીને કૃષ્ણ અત્યંત ક્રોધિત થઈને સિદ્ધ ગાંધર્વોને સંબંધી બોલ્યા, “જે હું કંસને ન મારૂં તે તેના દ્વારા થયેલી ક્રુર હત્યાનું પાપ મને લાગે, બલરામે કૃષ્ણની પ્રશંસા કરતાં કહ્યું કે વત્સ ! યમુનામાં સ્નાન કરીને મથુરામાં જઈએ, કૃષ્ણ જ્યાં યમુના નદીમાં પ્રવેશ કર્યો ત્યાં જ કાલિય નામના સર્વે કૃષ્ણને કરડવા માટે પ્રયત્ન કર્યો, કિનારે ઉભા રહેલા લેકોએ હાહાકાર મચાવી દીધે, પરંતુ સર્પને કૃષ્ણ અનાયાસે ગળાથી પકડ, કમળની નાળની જેમ હાથમાં પકડીને તેની ઉપર શ્રીકૃષ્ણ બેસી ગયા, કૃષ્ણ દ્વારા કાલિયનાગનું દમન જોઈને લેકે વિસ્મિત થયા, દેવતાઓ પણ આકાશમાં વિમાનને સ્થિર કરીને જોવા લાગ્યા, કૃષ્ણના દમનથી તે સંપે વિષાવિહિન બની ગયો. કૃષ્ણ જ્યારે કિનારે આવી પહોંચ્યા, ત્યારે કિનારે ઊભા રહેલા લોકોએ તેમની પ્રશંસા કરી, અને કૃષ્ણ તથા બલરામ મથુરા ચાલ્યા , ગયા, જ્યારે ગેપની સાથે બલભદ્ર તથા કૃષ્ણ મથુરાના દ્વાર પર આવ્યા, ત્યારે કંસના મહાવતે તેમની ઉપર પદ્મોત્તર અને ચંપક નામના ગે હાથીઓને છોડયા, હસ્તિકલામાં કુશલ એવા કૃષ્ણ પક્વોત્તર હાથીના દાંત ઉખાડી નાખ્યા, મુકાઓ મારી હાથીને યમના દ્વારે પહોંચાડ, બલરામે પણ ચંપકહાથીના કુંભસ્થલને ફાડી નાખી મારી નાખે, ત્યાંથી બને ભાઈએ ઉંચા ધ્વથી વિભૂષિત મલ્લમંડપમાં આવ્યા, જ્યાં કૃષ્ણ મંડપમાં પ્રવેશ કર્યો ત્યાં