________________
ગ્રંથકારનું મહત્વતાભર્યું નિવેદન
આ તીર્થાધાર ગ્રંથમાળાના આજ સુધીના પ્રકાશીત સચીત્ર પ્રકશને જૈન સમાજ માટે મહત્વના, આદ` તત્વજ્ઞાન દર્શક, એધદાયક અને શીલ્પકળામાં ઉંચકાટીના પ્રકાશન તરીકે લેાકપ્રિય બનેલ છે,
સેામપુરા કારીગરાએ, આટીસ્ટોએ, તેમજ અનેક ગામેાના જીનાલયેાના અને તીર્થાંના વહવટદારાએ આ ચિત્રમય પ્રદર્શનના સદઉપયેાગ કરેલ છે તે તે દીશાએ અનેક જીનાલયેામાં કામા ચાલુજ છે.
શ્રીસાધુસ સ્થાના જ્ઞાન ભંડારા, પાઠશાળાઓ, લાયરીએ અને વિદ્યાપમાં આ ગ્રંથમાળાના પ્રકાશનના ઉપયેગ સરળતાથી થઇ રહેલ છે.
આ પ્રમાણે ઝવેરીની થાણા તીર્થાંધાર ગ્રંથમાળા શ્રી થાણા તીર્થાંહાર સાથે સકળાએલ તેના અંગ રૂપ ચિત્રપટાના સાક્ષાત્કારે અક્ષર દેહરૂપ હાવાથી. જ્યારે જ્યારે થાણા તીર્થાદ્વારના પ્રભાવિક દર્શનના લાભની ઇચ્છા થતી હાય છે તેમજ તેનું સ્મરણ થતુ હાય છે તેમ તેની સાથેજ ગ્રંથમાળાના પ્રભાવિક ચરિત્ર ગ્રંથાના વાંચનની આવશ્યકતા પણ દેખાતીજ રહે છે.
આવી મહત્વતામય ગ્રંથમાળાના પ્રકાશને પ્રા. સા. શ શેાધક કાર્યાલયેસસતા સાહિત્ય તરીકે માત્ર પ્રચાર અર્થે મેાધવારીના જમાનામાં પ્રકાશીત કરી તી અને શાસનની સેવા નિખાલસતાથી ખજાવી છે. તે બજાવે છે.
૨૨૦૦ વર્ષ પૂર્વેના ગિરનાર તળેટીને અશાક દ્રદામાતે ઇ. સ. ૧૫૦ સુદર્શન તળાવના જીર્ણોદ્ધારને તેમજ સમુદ્રગુપ્તને ત્યાર પછીતેા શીલાલેખ; આ ત્રણે પત્થરમાં માત્ર અર્ધા ઈંચ ઉંડાણમાં કાતરાએલા ૨૨૦૦ વષે પણ વહેંચાઇ શકે પ્રાચીન ઋતિહાસનું સરળતાથી તાજેતરમાં
શીલાલેખ તેમજ, લગતા શીલાલેખ પ્રાચીન શિલાલેખા
છે અને તેના આધારે સ શાષન થઇ શકે છે.