________________
(૮) છીએ, ને અમારું સાહિત્ય સંશોધનનું કાર્ય હજુ પુરતા વેગથી ચાલુ જ છે. જેમાં અમો પણ જણાવીએ છીએ કે “પ્રાચીન સાહિત્યને વિષય ઇતિહાસકારે માટે ઘણેજ ગહન અને જોખમદારીભર્યો ગણાય.” જેના માટે જૈન સમાજમાં હજુ ઉત્સાહ નથી તેમજ સાહિત્યકારો પુરતો સાથ પણ નથી.
જે કે દેવિક સંકેત અને કૃપાથી આજ સુધીમાં બહાર પાડેલ દરેક 2 થમાં અમને સફળતા પ્રાપ્ત થઇ છે, અને થાણુતીર્થોધ્ધાર ગ્રંથમાળાના ગ્રંથો ખાસ વારસારૂપ બન્યા છે.
આમા અમો મહાન અધિષ્ઠાયક શાશનદેવની અંતરીક્ષ સહાયતાનું જ ફળ માનીએ છીએ, કે જે અધિષ્ઠાયક દેવે શ્રી થાણું નવપદજી જીનાલયને ખાસ દેવકુલીકાતુલ્ય અવલોકીક બનાવવામાં તેમજ પ્રતિષ્ઠા મહેન્સવને અપુર્વતાથી સુયશને પ્રાપ્ત કરાવવામાં અજબ સાથ આપે છે. તેજ દેવે શ્રી થાણું તીર્થોધાર ગ્રંથમાળાના પ્રકાશને પોતાના ખાસ અંગરૂપ ગણું મહત્વના બનાવવામાં સાથ આપે છે. તેમાં જરા પણ શંકા નથી. કારણ આવા મહાન ઈતિહાસિક સિદ્ધાંતવાદી પ્રકાશમાં મનુષ્યની તાકાત નથી કે તે દેવિક સહાયતા વિના બહાર પાડી શાસનની સેવા આ પ્રમાણે હિમાગી બજાવી શકે?
અમે એક પ્રિઢ ઇતિહાસકાર તરીકે ખાતરીથી જણાવીએ છીએ વીર પ્રભુના નિવાણુ પછીથી પ્રભુ પાટને દીપાવનાર સમર્થ જ્ઞાની જૈનાચાર્યો, જન મહાજને, તેમજ જેને અમાએ પુરતી રીતે સાથ આપી ભારતને સંસ્કારી અને અહિંસાવાદી બનાવવામાં જીવનની સાર્થકતા માની છે, જેના અમરફળ તરિકે ગવિગુર્જર ભૂમિના ઈતિહાસને રજુ કરતા અને મુકતકંઠે જણાવવું પડે છે કે, જે આકાલિન સમર્થ જૈનાચાર્યો, જેન મહાજન અને જન અમા
એ, વફાદારીથી મહાન ગુજરાતને સંસ્કારી કામધેનુ તુલ્ય બનાવવામાં એકધારે સાથ ન આપે હેત તો, આજે ગુજરાતને આકાલીન ઇતિહાસ કંઇક જુદી રીતે જ લખાત,
જેઓને ઈતિહાસિક દ્રાષ્ટએ-જેનદશનની મહત્તા સમજવી છે. જેઓને પોતાના પૂર્વજોના પ્રાચિન ઇતિહાસનું પુરતું જ્ઞાન પ્રાપ્ત કરવું