________________
(૬) શૈલીએ માન્ય રાખે છે. અહિંસાવાદ જેને ધર્મને મુળ સિધાંત હેવાથી સહેલાઈથી સમજી શકાય તેમ છે કે, આકાલિન રાજવીઓ જેનધર્મને પાળનારા હતા.
જે વસ્તુ સમજાવવાને ખાતર અમો આ સ્થળે વિર નિર્વાણથી તે વિક્રમની ૧૨ મી સદી સુધીમાં આ ભૂમિને ફરસનારા અને પોતાની અપુર્વ દેશનાથી વીર ધર્મમય બનાવનાર સમર્થ જૈનાચાર્યોમાંથી કાંઇક ચરિત્રો ગ્રંથની શરૂઆતથી જ રજુ કરીએ છીએ કે જેઓ પશ્ચિમોતર પશ્ચિમ ભારતના અહિંસાવાદના પ્રાણપ્રણેતા હતા.
વીર નિર્વાણ ૭૦ ના ગાળામાં ૧૪૪૪ ગોત્રી ક્ષત્રીય કુટુંબને પ્રતિબોધનાર શ્રી રત્નપ્રભસૂરિએ મારવાડના શ્રીમાળ નગરને જન ધર્મમય બનાવ્યું હતું. ત્યારથી તે વીર નિર્વાણની ૧૭ મી સદી સુધીમાં લગભગ સવાસો જેટલા સમર્થ જે નાચાર્યોએ વીર ધર્મનું પાન સસ્કારિ રીતે પાયુ, જેના યોગે તેમજ તેમના પ્રતિબંધથી આકર્ષોએલ ( જ ને ધર્મના સુક્ષ્મ તત્વજ્ઞાનને સમજનારા ) વિદ્વાનમાં વિદ્વાન હજારે વેદાંતવાદી પંડિતાએ જેન ધર્મનું સાધુપણું અંગિકાર કર્યું હતું. જેમાં અનેક રાજ્ય ફટબીએાએ પણ સાથ આપ્યો હતો. જેમાં માલવ મારૂ પ્રદેશ અને અણહિલપુર પાટનના રાજ્ય કુટુંબીએ એ પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું હતું. જેમને પશ્ચિમ ભારતને પુર્ણ અહિંસાવાદી જેન ધર્મમય બનાવવામાં પ્રબળ પુરૂષાર્થ આદર્યો હતો. જેનું પરિણામ ઘણુજ સુંદર આવ્યું હતું.
આ સર્વે પુરૂષાથી યોગોના આધારે વિકમની બારમી સદીનું ગુજરાત, ગુર્જર સાહિત્યને અને કલ્પવૃક્ષ તુત્ય અને સંસારિકતામાં કામધેનું તુલ્ય બન્યું હતું. જે વસ્તુને સમજાવવા અમારે, આ ગ્રંથમાં માલવ અને સૌરાષ્ટ્રના ઈતિહાસ સાથે સંકતિ થતો મારૂ નરેશને હ૦૦ વર્ષને ઇતિહાસ સમજપૂર્વક છણવો પડયો છે.
અનેક સોસાયટીઓ, સંસ્થાઓ તેમજ સુપ્રસિધ્ધ ઇતિહાસિક પ્રકાશનોને માનની દ્રષ્ટિએ નીહાળી ગવિ ગુજરાતના ઇતિહાસની