________________
(૭) સમાચના આ ગ્રંથમાં પ્રતિપાદન શૈલીએ અમેએ કરી છે.
કોઇપણ કાર્યની ઉત્પતિ કારણ વગર થઈ શકતી નથી તે મુજબ અમારા હસ્તે શ્રી થ તિર્થોધ્ધારનું મહાન કાર્ય થયું છે, જેમાં શ્રી નવપદજી જીનાલયમાં પ્રાચિન જેન સાહિત્યના લગભગ ૩૦૦ ચિત્રોનું ભવ્ય પ્રદર્શન The First Reliable Art Exhibition of Jain Philosophy & History ” તરીકે સ્થાપીત થયું છે, જે અતિ મહત્વનું સિધ્ધાંતવાદી તરીકે લેકપ્રીય બન્યું છે.
આ ચિત્રોના દીવ્યદર્શનાર્થે અમારે અનેક ગ્રંથની રચના કરવી પડી છે. જેમાં અમારી થાણા તીર્થોદ્વાર ગ્રંથમાળા સમાજમાં લેકપ્રીય અને મહત્વની બની છે. વિદ્વાન સાહિત્યકારે, પંડીતો અને સમર્થ જૈનાચાર્યોને સહકાર અને પુરૂષાર્થયેગે આ ગ્રંથમાળાની રચના અદભૂત રસીક અને વેધક સંશાધન ધરાવનાર બની છે.
જૈન ધર્મના પ્રાચિન ઇતિહાસને અંગે પ્રખર શાક્ષરવર્ય ન ઇતિહાસકાર શ્રી પૂણ્યવિજયજી મહારાજે પાટણમાં લગભગ ૧૮ વર્ષે એકધાર ગાળ્યા, જ્યાં પ્રાચીન જ્ઞાન ભંડેરેનું પુરતી રીતે મંથન કર્યું. જેના સુરક્ષણાથે ખાસ હેમચંદ્ર જ્ઞાનમંદીર શેઠ હેમચંદ મેહનલાલ ઝવેરીના સહકારે બંધાવ્યું. તેમજ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી, જેના માટે જન સમાજ આજે તેમને પુરતો સણું છે.
પ્રખર સાહિત્યકાર શ્રી પુણ્યવિજયજી મહારાજના શબ્દોમાં જ અમે જણાવીએ છીએ કે જેન સાહિત્ય માટે હજુ ઉષાકાળ છે, જેમાં સમર્થ જૈનાચાર્યોએ, ઇતિહાસકારોએ તેમજ સંસ્થાઓએ હજુ પુરતા પ્રયાસો કરવાની ખાસ આવશ્યકતા છે.”
આ સમર્થ જેનાચાર્યના સોનેરી શબ્દાને માથે ચઢાવી અમો જણાવીએ છીએ કે, “સાહિત્ય સંશોધનના ક્ષેત્રમાં અમે એ પણ લગભગ ૩૦ વર્ષ ગાળ્યા છે. હજારના ખર્ચે અને આમગે અમારી
સ્થાપીત પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય નામની સંસ્થાને ટકાવી રાખી તેને વેગવંતી બનાવી છે. જેના સુંદર ફળ તરીકે અમે ઇતિહાસિક સિદ્ધાંતવાદી અનેક ગ્રંથ બહાર પાડવા સમર્થ થયા