________________
સંવત ૧૪૦૫ માં પ્રબંધ કેશ નામનો ગ્રંથ રચાય છે. જેના રચયિતા શ્રી રાજશેખર સુરિએ આ ગ્રંથની રચના ઘણુજ સુંદર રીતે કરી છે.
સંવત ૧૪૯રમાં શ્રાજિનમંડલગણિએ શ્રી કુમારપાળ ચરીત્ર રેમ્યુ છે.
સંવત ૧૬૦૧માં શ્રીચારિત્ર્યસુંદરગણિએ કુમારપાળ પ્રબંધ પણ રચે છે.
આ પ્રમાણે વિક્રમ સંવત ૧ર૪૧ થી સંવત ૧૬૦૧ માં સુધીમાં સમર્થ જૈનાચાર્યોએ રચેલ ગ્રંથામાં ગુર્જર ભૂમિના ઇતિહાસનું દિવ્ય દર્શન ઘણુંજ પ્રમાણભુત રીતે કરાવ્યું છે.
ઉપરોક્ત ગ્રથોને આધારભુત રીતે નજર સામે રાખી વીસમી સદીના વિદ્વાન સાહિત્યકારોએ આજની ગુજરાતી ભાષામાં તેમજ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં સરળતાપૂર્વક ગુજરાતનાં સુવર્ણયુગની રચના કરી છે.
વર્તમાને ગુર્જર ભૂમિના વિદ્વાન સાહિત્યકાર તરફથી પણ આને અંગે ઘણિજ સુંદર અને આકર્ષક શૈલીમાં ઔતિહાસ્ટિક ઘટનાઓના દીવ્યદર્શન સાથે ચરિત્રો લખાયા છે, જેમાં જરૂર દરેક ગ્રંથકારે પોતાનું ભીન્નતામય દષ્ટિનું દિવ્યદર્શન કરાવ્યું છે.
આ સર્વે ગ્રંથનાં અવલેકનમાં જે પ્રમાણે મહારાજા સિદ્ધરાજથી પડદશનમાંથી કયું દર્શન માર્ગદર્શક છે. તે નિશ્ચયાત્મક ન હતું કરાયું. તેજ માફક વર્તમાન કાલિન ગ્રંથકાર પણ પુર્વકાલિન ગુજર નરેન્દ્રો વિક્રમ સંવત ૮૦૨ થી ૯૦૦ વર્ષ સુધીમાં ક્યા ધર્મને પાળનારા હતા તે સિદ્ધ કરી શકાયું નથી. છતાં ગુર્જરભુમિ “અહિંસા પરમો ધર્મની માતૃભૂમિતુલ્ય વિશુધ્ધ બનેલ હતી તે સીધ્ધ થએલ છે, જ્યાંથી હિંસાએ દેશવટે લીધો હતો. તેણે સાંભર પ્રદેશની પેલી બાજુ ધકેલી દેવામાં આવી હતી. તેમજ ગુર્જરભૂમિના ૧૮ પ્રદેશમાંથી તેને દેશવટો આપવામાં આવ્યું હતું, એ વસ્તુ સર્વે ગ્રંથકારે પ્રતિપાદન