________________
(૩)
બીજનો લાભ મહારાજા જયદેવે લીધે, અને બાર વર્ષની માલવની ચઢાઈ બાદ ઘણું જ આંટીઘુટીથી, શેત્રજની રાજ્ય રમત ની જેમ મહારાજા જયદેવે યશોવર્મા ઉપર (માલવા) જીત મેળવી. સ-૧૧૯૩
મહારાજા જયદેવને માલવનાં અમુલ્ય ૨ થ ભંડારમાંથી વિદ્યાવિલાસી ધારાપતિ મુંજ અને ભેજના રચેલા ગ્રંથમાંથી સરસ્વતિ કંભરણ નામને વ્યાકરણ ગ્રંથ તેમજ ભેજ વ્યાકરણ હાથ લાગ્યા,
આ ભેજ રચિત વ્યાકરણ ગ્રંથના અવલોકન બાદ મહારાજા સિધ્ધરાજ કે, જેમને સંબંધ મા હેમચંદ્રાચાર્ય સાથે સુદઢ થયેલ છે તેમણે, સુરિ ધરને કહ્યું કે, “હે દેવ? “ગુર્જર ભૂમિને લાયક આપ ગુર્જર વ્યાકરણની રચના ન કરી શકે ?
પિતાને અનાયાસે મળતા સાહિત્ય રચનાનો લાભ સમજપૂર્વક સુરિશ્વરે ઉપાડી લીધો અને સરસ્વતિ માતાના પ્રાસાદિત એવા સુરિશ્રીએ વિક્રમ સંવત ૧૧૯૨-૯ ના ગાળામાં કાશિમરથી મંગાવેલ આઠ વ્યાકરણ ગ્રંથને દષ્ટિ સન્મુખ રાખીજિનેન્દ્ર વ્યાકરણ અર્થાત શ્રી સિધ્ધહેમ વ્યાકરણ ગ્રંથની રચના સવાલાખ લોક પ્રમાણુ કરી.
આ વ્યાકરણ ગ્રંથની આખી રચના માત્ર સવા વર્ષમાં જ થઈ એ પ્રમાણે કહેવા કરતાં સંવત ૧૧૬૬માં સરસ્થિતિ માતાએ પ્રત્યક્ષ થઈ સુરિશ્રીને વ્યાકરણ ગ્રંથની રચના આપેલ વરદાનને આધારે, સુરિશ્રી એ પોતાના ગુરૂદેવની છત્રછાયામાં રહી, મહાન ગુર્જર અમા, ગુર્જર મહાજન તેમજ ખંભાતના મંત્રી ઉધ્ધન, અને ખંભાતનાં મહાજનની સલાહથી કાશિમરના વિધાન પંડિત જેઓ પોતાને બાળદિક્ષીત કાળથી વ્યાકરણનું શિક્ષણ આપી રહયા હતા. તેઓનો સાથ લઈ, આ વ્યાકરણ ૨ થની રચના માલવના વિજ્યાબાદ સર્વાગી સવા વર્ષમાં સવા લાખ લેક પ્રમાણ બનાવી, આ પ્રમાણે બનાવી તેમ કહેવામાં અમો અતિશયોકિત નથી કરતા. જરૂર લહિયાઓના હાથે સવા વર્ષના ગાળામાં માનુંબંધ આ ગ્રંથ આઠ વિભાગોમાં ૧ લાખ હેક પ્રમાણે લખાઈ તૈયાર થયો.
આ વ્યાકરણ ગ્રંથની રચનાને અગ્નિ પરીક્ષા જેવા પ્રસંગો પ્રાપ્ત થયા હતા. જેમાં આ ગ્રંથ પ્રમાણભૂત છે કે કેમ? તેની પરીક્ષા