________________
રાજવીના દરબારમાં સરસ્વનિ બિરદધારી ધનપાળકવિએ તીલેકમંજરી નામના ઘણાજ અદ્દભુત અને પ્રભાવશાળી ગ્રંથની રચના કરી.
વાદીવેતાળ શ્રી શાંતિસૂરિ મહારાજે આ તીલકમંજરિ ગ્રંથને વાંગમય સાહિત્યમાં ૦વાકરણની શુદ્ધિપુર્વક સુધારી આપો.
મહારાજા ભીમદેવને મામાઓમાંથી શ્રીદ્રોગ્રાચાર્ય તેમજ રાચાર્યજીએ ગુર્જર ભૂમિમાં જૈન ધર્મનું મુળીયાં એવા તો સૂદઠ કર્યો કે, જાણે આ કાળે શેષનાગના માથા ઉપર સચેટ તેની અસર ન થઈ હોય ? તે પ્રમાણે પાટણના રાજ્ય કુટુંબ અને સમસ્ત રાષ્ટ્રમાં પણ બન્યું.
ગુર્જર રાષ્ટ્ર અને માલવની ચારે દિશાની ભૂમિમાં આ કાળે જૈન ધર્મ પુરતી રીતે ફેલાવો કર્યો. જેમાં સુરાચાર્યજી અને કેચાર્યજીએ પુરતે સાથ આપે.
આ વ્યાકરણના ત્રણે ગ્રંથની રચના પાટણના સરસ્વતિ » થ ભંડારમાં રહેલ પ્રાચિન ગ્રંથાના આધારે થઇ. મહારાજા ભીમદેવના સમયમાં ગુજરાતમાં સર્વાગી સાહિત્યની પ્રવૃતિને વેગ નદીપુરની માફક વધવા લાગ્યા. જેની સંસ્કૃતિની સરમ દશે દિશાએ પ્રસરવા લાગી.
- ગુર્જર નરેશ મહારાજા ભીમદેવને આ કાળે સાહિત્ય તેમજ સન્સ. ગનો પુરતે મેહ લાગે ને તેમાં તેમને પુરતો સાથ આપે, કુદરત પણ સંસ્કૃતિમય ગુજર સાહિત્યના વિકાસ અથે સરસ્વતિ માતાના માહેર ઘર રૂપ, પિતાના અમીઝરતા (નદીપુર) સ્થાનને જાણે સુદઢ ન બનાવતી હોય? તે પ્રમાણે આ કાળે માલવનરેશ ભેજની સ્પર્ધા કરવાની જિજ્ઞાસા ભીમદેવને થઈ આવી, આ ઉત્સાહિત રાજવીની રાક્ષસી મહત્વકાંક્ષાએ માલવની સરહદ સુધીના દરેક પ્રદેશને જીતી લીધા. અને પિાની સત્તા વધારી.
જો કે તેણે પોતાની સાહિત્ય પ્રચારની જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે ઘણી વખત ભેજ ઉપર ચઢાઈ કરો. જેમાં ભીમદેવને કુદરતે ફાવટ ન આપી પરંતુ મહારાજા ભીમદેવના માલવની ચઢાઇના-વાવેલ નોટ: _આ ગ્રંથનું રસમય પ્રકાશન અમારા તરફથી ટુંક સમયમાં પ્રગટ થશે.