________________
પ્રસ્તાવના
પૂર્વ પરંપરાથી આજ સુધીમાં સુરક્ષિત રહેલ ધર્મ સાહિત્ય ચાર વિભાગમાં વહેંચાયેલુ છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયોગ (૩) ધર્મકથાનુયાગ (૪) ચરણકથાનુયેગ, આ ચારે વિભાગાના સંબધ પુ મહુષિ પ્રણીત સંસ્કૃત અને પ્રાકૃત વાંગમય ગ૧.-પત્ર,-મધ સાહિત્યમાં સાએલ છે, જેથી કરી સસ્કૃત વ્યાકરણના સંપુર્ણ અભ્યાસ વગર પ્રાચીન ધર્મ સાહિત્યના ગ્રંથા સમજવા ઘણજ મુશ્કેલ થઇ પડે એમ છે, જેમાં મહારાજા ભીમદેવનાં સમયથી ગુજર નરેશાએ ખાસ જિતેન્દ્ર વ્યાકરણ ( ગુર્જરી વ્યાકરણ )ની રચના અંગે પ્રશ્નધ કર્યાં. જેમાં વિક્રમ સંવત ૧૦૮૦ ના ગાળામાં શ્રી જિનેશ્ર્વસૂરિ અને બુદ્ધિસુરિએ એકત્રિત થઇ શ્રી મ્રુધ્ધિસાગર નામના ૮૦૦૦ (લેાક પ્રમાણ) ગ્રંથની તેમજ લક્ષણ નામના ન્યાયશાસ્ત્રના ગ્રંથની રચના કરી. જેમના શિષ્ય નવાંગી વૃતિકાર શ્રી અભયદેવસૂરિએ સમતિત નામના ગ્રંથની રચના કરી.
આ વ્યાકરણની રચના અણહિલપુર પાટણના સરસ્વતિ ભંડારમાં રહેલ અનેક પ્રાચિન પ્રથાને આધારે થઇ, આ બન્ને સૂરધરાએ પૂર્વકાલિન દશ કાલિક સૂત્રના આધારે મુનીઓના આચાર્ સ્વરૂપને ભરદારમાં ચત્યવાસીઓ સમક્ષવાદીતરીકે રજી કરી ક્રિયા શિધ્ધિ આચાર્ય માટે ઉપાશ્રયની ખાસ આવશકયતા દર્શાવી.
આ પ્રમાણે ત્રણે મહાન ગ્રંથૈાની રચના મહારાજા ભીમદેવનાં સમકાળે થઇ. આ અભયદેવ સૂરિના સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧૧૩૫
થી ૩૯ ના ગાળામાં કપડવંજમાં થયા.
મહારાજા ભીમદેવના દર્શારમાં કવિન્દ્વવાદી ચક્રવત્તી શ્રી શાંતિસૂરિનું અપુ ગૌરવ હતું, જેમના સમકાળે માલવ નરેશ ભાજ