Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
SAR
श्रीकल्प
सत्रे
कल्पमञ्जरी
टीका
॥३३॥
थोलपट्टको दैर्येण षडहस्तप्रमाणो विस्तारेण साकहस्तप्रमाण इति नवहस्तप्रमाणः ५४। आसन दैयेण सार्द्धत्रिहस्तप्रमाणं विस्तारण एकहस्तप्रमाणमिति सात्रिहस्तप्रमाणम् ५७ ३ । भिक्षाधानी दैर्येण द्विहस्तप्रमाणा विस्तारेण च द्विहस्तप्रमाणेति चतुर्हस्तप्रमाणा ६१३। जलगालनवस्त्र दैयेणेकहस्तप्रमाणं विस्तारेणाप्येकहस्तप्रमाणमित्येकहस्तप्रमाणम् ६२ । पात्रत्रितयरक्षणार्थमेकैकहस्तपरिमित वस्त्रखण्डत्रयमिति हस्तत्रयम् ६५३ । पात्रबन्धनवस्त्रं त्रिहस्तप्रमाणम् ६८३। मुख पत्रिका-रजोहरणदण्डिकाच्छादकवस्त्र-माण्डलिकवस्त्राणां प्रमाणमेको हस्तः ६९३। श्लेष्मवस्त्रमर्द्धहस्तप्रमाणम् ७० । जलाच्छादनवस्त्रमेकहस्तप्रमाणम् ७१ । स्थण्डिलभूमिगमनसमये ग्राह्यमञ्चलवस्त्रमेकहस्तप्रमाणम् ७२ । इत्थं साधुभिासप्ततिहस्तप्रमाणं समस्तं वस्त्रं प्राथम् । होता है । छह हाथ लम्बा और डेढ़ हाथ चौड़ा एक चोलपट्ट होने से ९ हाथ का वह होना चाहिए । साढ़े तीन हाथ लम्बा और एक हाथ चौड़ा आसन होना चाहिये । दो हाथ लम्बी और दो हाथ चौड़ी भिक्षापात्र रखने की झोली होनी चाहिए। एक हाथ लम्बा-एक हाथ चौड़ा जल छानने का वस्त्र होना चाहिए। तीन पात्रों में रखने के लिए एक एक हाथ लम्बे-चौड़े तीन वस्त्र होने चाहिए । पात्रोंको बांधने के लिए तीन हाथ का एक वस्त्र चाहिए। यह सब मिलकर ६८३ हाथ वस्त्र हो जाता है। मुखवस्त्रिका, रजोहरण की डंडी पर लपेटने का वस्त्र और मांडलिक वस्त्र, इन सब का परिमाण एक हाथ होता है । श्लेष्मवस्त्र आधे हाथ का, पानी ढकने का वस्त्र एक हाथ का और स्थण्डिल भूमि जाते समय जलपात्र रखने का वस्त्र एक हाथ का। इस तरह साधुओं को सब बहत्तर (७२) हाथ प्रमाण वस्त्र ग्रहण करना चाहिए । સંઘાટીનું કુલ માપ પિસ્તાલીસ [૪૫] હાથ થાય છે. છ હાથ લાંબે અને દેઢ હાથ પહોળો એ એક ચેલપટ્ટો હું હાથને થાય, આસનનું કપડું સાડા ત્રણ હાથ લાંબુ અને એક હાથ પહોળું હોવું જોઈએ. બે હાથ લાંબુ અને બે હાથ પહોળું એવું કપડું ‘ભિક્ષાપાત્ર' રાખવા માટે વાપરવું. એક હાથ લાંબુ અને એક હાથ પહોળ પાણી ગાળવાનું ગરણું હોવું જોઈએ ત્રણ પાત્રમાં રાખવા માટે અકેક હાથ લાંબુ અને અકેક હાથ પહોળું એવા ત્રણ વો જોઈએ. તમામ પાત્રોને એકી સાથે બાંધવા માટે ત્રણ હાથનું એક વસ્ત્ર રાખવું જોઈએ. આ બધું મળીને અડસઠ ૬૮ હાથ વસ્ત્ર થાય છે. મુખ વસ્ત્રિકા, રજોહરણની ડાંડી ઉપર લપેટવાનું કપડું અને માંડલિક વસ્ત્ર આ તમામનું મળી એક હાથ વસ્ત્ર થાય છે. નાક સાફ કરવાનું વસ્ત્ર અડધા હાથનું, પાણીનું વાસણ ઢાંકવા માટે એક હાથનું વસ્ત્ર, Ú'ડિલ જતી વખતે જલપાત્ર રાખવાનું વસ્ત્ર એક હાથ, એમ બધુ મળીને વસ્ત્રનું પ્રમાણ બહોતેર ૭૨ હાથ હોવું જોઈએ.
॥३३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧