________________
૪. ધર્મનો અધિકારી
ધિકાર : આપણા આ - સ્વાધ્યાયગ્રંથના વિચાર મૌલિક છે છું અને તેમાં માનવ-જીવનનું રહસ્ય રહેલું છે. છે આ માનવ-જીવન એટલે કયું જીવન ?
આપણે જીવીએ છીએ તે કે મહાપુરુષોએ જેનું દર્શન કર્યું છે તે ?
આપણે આ ભેદ સમજવાનો છે. આ છું ગ્રંથનું વાંચન, શ્રવણ અને મનન આપણને
મહાપુરુષોના જીવન અને આપણા સામાન્ય જીવન વચ્ચે શો ભેદ છે તે બતાવશે.
સાચું માનવ-જીવન મેળવવું એ અત્યંત દુર્લભ છે. તમે પ્રાણી અને માનવના જીવનની સરખામણી કરશો ત્યારે જ
માનવ-જીવનની ઉચ્ચતા બરાબર જાણી ( શકશો.
માણસ આજે પૈસાની દૃષ્ટિથી જ પોતાને સુખી માની રહ્યો છે, પણ પાસે દશ લાખ રૂપિયા હોય અને આંખે અંધાપો હોય
કે પગે લંગડો હોય તો એનું જીવન કેવું દૂ મુશ્કેલ બની જાય છે ! એટલે જોશો કે
ધર્મરત્નનાં અજવાળાં - ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org