________________
૨૨
ભાવડ શાહે
હા....આજ એક વરસને સાત દી થયા.”
કરમચંદ બાર વહાણ લઈને લગભગ બે મહિને લંકાદ્વિપના બંદરે આવી પહોંચ્યા.. હું પણ મારા પંદર વહાણ સાથે લંકાદ્વિપમાં જ હતો. કરમચંદે ત્યાં બે વહાણ જેટલો માલ સારી રીતે વહે ને ત્યાંનો એટલોજ ખરીદ્યો. લંકાદ્વિપના મુખ્ય બંદરે જ અમારો મેળાપ થઈ ગયે હતો....મારે છ વહાણોનો માલ વેંચાઈ ગયે ...અને મેં પણ ત્યાંથી માલ ભ...ચારેક મહિના અમે ત્યાં રોકાયા ને પછી યદ્વિપ તરફ અમારા બંને કાફલા રવાના થયા. લંકાદ્વિપમાં અમને ઘણો સારો ન મળ્યો હતો અને અમે બંનેએ સેનું પણ ખરીદ્યુ હતું. પરંતુ અમારાં ભાગ્ય વક્ર બની ગયાં....યવદ્વિપ પહોંચીએ તે પહેલાં જ સાગરમાં એકાએક ભયંકર તોફાન-ઝુંઝાવાત...પ્રલય જેવા વંટોળ વગેરેને પ્રારંભ થયે. અમારા નાવિકે ઘણું કુશળ હતા.... પણ વિપત્તિ વરસી પડે ત્યારે કુશળતા કામ નથી આવતી. આપના બારે ય વહાણે સાગરમાં સમાઈ ગયાં ને મારા ચૌદ વહાણે સાગરના તળીયે પઢયા....મારું એક જ વહાણ બચી ગયું....મારા પંદર વહાણના સાડા ચાર ખલાસીઓમાંથી માત્ર સવાસો બચી શકયા....આપના બાર વહાણેનાં લગભગ ત્રણસે જેટલા માણસોમાંથી માત્ર બેતાલીસ બચી શકયા. મારા વહાણના મુખીએ કરમચંદને માંડમાંડ બચાવી લીધા.... અને અમે પાછા વળ્યા. સત્યાવીસ વહાણનો કાફલો લઈને ગયા હતા અને એક વહાણ સાથે અમારે પાછું ફરવું પડ્યું....અમે એક મહિના પહેલાં જ ભૂગુકચ્છના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org