Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे इति' तस्मात्कारणात्तस्यादित्यस्य सम्वत्सरस्य आदित्यसंवत्सरस्य मध्ये, एवम्-उक्तप्रकारेण सकृत्-एकवारमेव अष्टादशमुहत्तॊ दिवसो भवति, सकृच्चाष्टादशमुहर्ता रात्रिः, तथा सकृत् द्वादशमुहत्तों दिवसो भवति, सकृच्च द्वादशमुहर्ता रात्रिः । तत्र प्रथमे षण्मासे अस्त्यष्टादशमुहर्ता रात्रिः, सा च प्रथमपण्मासपर्यवसानभूतेऽहोरात्रे, सायनमकरस्थ सूर्यात्प्रथमस्य षण्मासस्य प्रारम्भः । मिथुने च पर्यवसानः । सायनकर्काद्वितीयषण्मासस्य प्रारम्भः धनुरन्ते च पर्यवसानः । नत्वष्टादशमुहत्तों दिवसः, तथा तस्मिन्नेव प्रथमे षण्मासे अस्ति द्वादशमुहत्तौ दिवसः, सोऽपि प्रथमपण्मासपर्यवसानेऽहोरात्रे, न तु द्वादशमुहर्ता रात्रिः, द्वितीये षण्मासे अस्त्येतत् यदुत अष्टादशमुहत्तौ दिवसो भवति, स च द्वितीयषण्मासपर्यवसानभूतेऽहोरात्रे, नत्वष्टादशमुहर्ता रात्रिः, तथा अस्त्येतत् यदुत तस्मिन्नेव द्वितीये उस आदित्यसंवत्सर में पूर्वोक्त प्रकार से एक ही वार अठारह मुहूर्त का दिवस होता है तथाच एकवार ही बारह मुहर्त की रात्री होती है। प्रथम छह मास में अठारह मुहूर्त की रात्री होती है वह प्रथम छह मास का पर्यवसान रूप अहोरात्र में होती है। सायन मकर राशि में स्थित सूर्य से पहले छहमास का प्रारंभ होता है तथा मिथुन राशि गत सूर्य होने पर समाप्त होता है । सायन कर्क राशि गत सूर्य होने पर दूसरे छह मास का प्रारम्भ होता है एवं धन राशिस्थ सूर्य होने पर समाप्त होता है । अठारह मुहूर्त का दिवस नहीं होता है तथा वही पहले छह मास में बारह मुहूर्त का दिवस होता है वह भी प्रथम छह मास के अन्तिम अहोरात्र में होता है बारह मुहूर्त की रात्री नहीं होती है।
दूसरे छहमास में ऐसा होता है-कि अठारह मुहूर्त का दिवस होता है वह दिवस दूसरे छहमास का पर्यवसान भूत अहोरात्र में होता है । अठारह मुहर्त की रात्री नहीं होती है तथा उसी दूसरे छह मास में बारह मुहूर्त की મુહૂર્તને દિવસ થાય છે. તથા એક જ વાર બાર મુહર્તાની રાત હોય છે, પહેલા જ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. તે પ્રથમ છ માસના અંત રૂપ અહોરાત્રમાં થાય છે. સાયન મકર રાશિમાં રહેલ સૂર્યથી પહેલા છ માસનો પ્રારંભ થાય છે તથા મિથુન રાશીને સૂર્ય થાય ત્યારે તે સમાપ્ત થાય છે. સાયન કર્ક રાશીમાં સૂર્ય આવે ત્યારે બીજા છ માસને પ્રારંભ થાય છે. અને ધન રાશીમાં સૂર્યને પ્રવેશ થતાં તે સમાપ્ત થાય છે. અઢાર મુહૂર્તને દિવસ હોતો નથી. તથા એજ પહેલા છ માસમાં બાર મુહૂર્તને દિવસ હોય છે. તે પણ પ્રથમ છ માસના અન્તિમ અહોરાત્રમાં હોય છે. બાર મુહૂર્તની રાત હોતી નથી.
બીજા છ માસમાં એવું થાય છે કે-અઢાર મુહૂર્તને દિવસ થાય છે, તે દિવસ બીજા છ માસના અંત રૂપ અહોરાત્રમાં હોય છે. અઢાર મુહૂર્તની રાત હોય છે. તે પણ એજ બીજા છ માસના અંતરૂપ અહોરાત્રમાં હોય છે. એવું નથી કે બાર મુહૂર્તને દિવસ હોય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧