Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આઠ મળી આવે છે, તેથી આઠના બન્ધકના અભાવમાં, અબકની સાથે બે ભંગ કહે છે અથવા ઘણુ જીવ સાત કર્મ પ્રકૃતિના બલ્પક. ઘણા એક કર્મ પ્રકૃતિના બન્ધક અને એક અયાગી કેવલી અબબ્ધક હોય
અથવા ઘણા સાતના બન્ધક ઘણા એકના બન્ધક અને ઘણા અબન્ધક હોય છે. ૭ પ એ પ્રકારે બેના સંગથી પ્રથમ ભંગ થાય છે. અને ત્રગ્ના સંગથી છ ભંગ થાય છે. બને મેળવવાથી સાત ભંગ નિપન્ન થયા.
ચતુઃસંગી બાર ભંગ થાય છે. તેનું નિરૂપણ કરવામાં આવે છે.અથવા અનેક જીવ સાત કર્મ પ્રકૃતિના અંધક. અનેક એક કમ પ્રકૃતિના બધેક. કેઈ એક આઠ પ્રકૃતિના બન્ધક અને એક છ પ્રકૃતિના બધક થાય છે. અહીં પ્રથમના બે ઘણા એ કારણ કહેલા છે. કેમકે તેઓ સદેવ ઘણા રૂપમાં મળી આવે છે, અન્તિમ બે અર્થાત આપના બન્ધક અને છના બધેક. કેઈ એક-એક હોય છે. તે સમયે ચતુષ્ક સંગી ભંગમાં પ્રથમ ભંગ મળે છે - હવે અષ્ટવિધ બલ્પક પદમાં એક વચન અને કવિધ બંધક પદમાં બહુવચનને પ્રયોગ કરીને બીજો ભંગ બતાવે છે અથવા ઘણા જીવ સાત પ્રકૃતિના બક. ઘણા એક પ્રકતિના બધેક. કોઈ એક આઠ પ્રકૃતિના બર્ધક અને ઘણું જીવ છ પ્રકૃતિને બધક હોય છે. આ બે ભંગ અષ્ટવિધ બધેક પદના એક વચનથી અને છ વિધ બધક પદના એક વચનથી નિષ્પન્ન થયા. - હવે અષ્ટવિધ બન્ધના બહુવચનને આશ્રય લઈને બે વિકલ્પ બતાવે છે યથા–ઘણા સાત કર્મ પ્રકૃતિના બધેક ઘણો એક પ્રકૃતિના બન્ધક ઘણું આઠ પ્રકૃતિના બધેક અને કેઇ એક જીવ છ પ્રકૃતિનાં બધેક થાય છે. અથવા ઘણું સાંતને બાંધનારા ઘણા એકને બાંધનારા ઘણું આઠને બાંધનારા અને ઘણા તે છ પ્રકૃતિને બાંધનારા હોય છે. એ પ્રકારે ચતુઃસંચાગી ચાર ભંગ બને છે.
હવે પૂર્વોક્ત પ્રકારથીજ અષ્ટવિધ બંધક અને અબંધક પદોથી ચતુઃસંયેગી ચાર ભંગ બતાવે છે–અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા અનેક એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનારા અને એક અબક અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા અનેક એક પ્રકૃતિ બાંધનારા કોઈ એક આઠ પ્રકૃતિ બાંધનારા અને અનેક–અાગી કેવલી અબન્ધક હોથ છે. અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા અનેક એક પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક. (અગી કેવલી) અથવા અનેક સાત પ્રકૃતિ બાંધનારા. અનેક એક પ્રકૃતિ બાંધનારા. અનેક આઠ પ્રકૃતિ બાંધનારા અને અનેક અબન્ધક હોય છે. એ પ્રકારે ચાર સં. યેગી આઠ ભંગ થયા - હવે ષડવિધ બન્ધક અને અન્ધક પદોને લઈને ચાર ભંગ કહે છે અથવા અનેક સાત પ્રકૃતિના બધક અનેક એક પ્રકૃતિના બંધક અનેક ક છ પ્રકૃતિના બક અને એક અબંધક હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૬