Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
gવં યુદg) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાય છે
(૪૩માં મy) છદ્મસ્થ મનુષ્ય (તેલં નિઝાઢાળ) તે નિર્જ પુદ્ગલેને (નો વિનિયomi , if , સેf , જાણેf iાં જ્ઞાન પાસ) કિંચિત નેત્રથી વર્ણને, નાકથી ગંધને, રસેન્દ્રિયથી રસને, પશેન્દ્રિયથી સ્પર્શને નથી જાણતા-દેખતા.
(કુદુમા તે વોસ્ટ gunત્તા સમજાવો) હે શ્રમણ, આયુષ્યન, તે પુદ્ગલે સૂફમ કહેલા છે (સદહોર preત્તા વિવિ) સમગ્ર લેકને રશ કરીને તેઓ રહેલા છે. જે સૂ૦ ૧૪
ટીકા :-પહેલાં નિરૂપણ કરેલું છે કે છએ વેદના વગેરે છાત્મકિ સમુહૂઘાતની રચના કરવામાં ઓછામાં ઓછી અને અધિકથી અધિક આટલાં ક્ષેત્ર આત્માથી જુદાં કરાયાં તેમ જ દારિક વગેરે શરીરની અંદર રહેલા પુદ્ગલથી આપૂર્ણ થાય છે.
હવે તે દેખાડે છે કે કેવલિસમુદ્દઘાતમાં તે પુદ્ગલ દ્વારા કેટલાં ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે?
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન! ભાવિતાત્મા કેવલિ સમુદ્રઘાતથી સમવહત અનગારના જે ચરમ અર્થાત કેવલિ સમુદ્દઘાતના ચોથા સમયના નિર્ગુણ પુગલે છે, તે પુદગલે શું સૂક્ષમ કહેલાં છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! સત્ય છે તે નિર્જરા પુદ્ગલ અર્થાત નિજીર્ણ પુદ્ગલ સમગ્ર લેકને વ્યાપ્ત કરીને રહેલાં છે ભાવિતાત્મા કેવલિ સમુદ્રઘાતથી સમહત અનગરજે ચરમ સમયવતી અર્થાત ચોથા સમયના પુદ્ગલ છે, તેઓ સૂમ કહેલાં છે તે શ્રમણ ! હે આયુમન્ ! ગૌતમ ! તે પુલે સમગ્ર લોકને વાત કરી રહેલાં છે.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! શું છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેને કાંઈક વણે ગ્રાહક ચક્ષુ ઈન્દ્રિયથી વર્ણને, ગંધ ગ્રાહક નાસિકાથી ગંધને, રસ ગ્રાહક જીભથી રસને, સ્પર્શ ગ્રાહક પર્શનેન્દ્રિયથી સ્પર્શને જાણે-દેખે છે?
- શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ છદ્મસ્થ મનુષ્ય તે પુદ્ગલેના વર્ણ, ગધ, રસ વગેરેને સામાન્ય રૂપથી નથી જાણી શકતા અને વિશેષ રૂપથી પણ નથી જાણતા
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે છત્મસ્થ મનુષ્ય તે નિઈ પુદ્ગલોને નથી જાણતા. તે ચક્ષુરિન્દ્રિયથી તેમના રૂપને, ધ્રાણેન્દ્રિયથી ગંધને, રસનેન્દ્રિયથી રસને અને સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શને નથી જાણતા-દેખતા?
શ્રી ભવાન-હે ગૌતમ ! આ જરબુદ્વીપ સમસ્ત દ્વીપમાં અને સમુદ્રના મધ્યમાં છે, બધાથી નાનો છે કેમ કે, જમ્બુદ્વીપથી લઈને બધા સમુદ્ર અને દીપિ વિસ્તાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૧૬