Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 425
________________ કહી છે, તેવી જ અસુકુમારની સમજવી જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમારના વૈક્રિયસમુદ્ઘ તગત તેમજ આત્મપ્રદેશથી પૃથફ કરેલા પગલેથી એક દિશામાં અથવા વિદિશામાં તે ક્ષેત્ર આપૂર્ણ અને વ્યાપ્ત થાય છે. યુતિ પૂર્વવત છે. અસુરકુમારની સમાન નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિધુ કુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમારના વક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. વાયુકાયિકના વેકિય સમુદ્દઘાતનું કથન સમુચ્ચય જીવના વૈકિયસમુઘાતના સમાન જ કહેવું જોઈએ. પણ વિશેષતા એ છે કે, વાયુકાયિક જીવના પુદ્ગલ દ્વારા એકદિશામાં જ ઉક્ત પ્રમાણવાળું ક્ષેત્ર આપૂર્ણ અને પ્રુષ્ટ થાય છે, વિદિશામાં નથી થતું, પચેન્દ્રિય તિર્યચની વક્તવ્યતા બરાબર નારકના વૈક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતાના સમાન સમજવો જોઈએ. મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકના વૈક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતા સમગ્ર રૂપથી અસુરકુમારના વેકિયસમુદ્દઘાતની વક્તવ્યતાની જેમ જ સમજી લેવી જોઈએ. હવે તેજસ સમુદુઘાત સમ્બન્ધી પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ તૈજસમુઘાતથી સમવહત થઈને સ્થિત પુદ્ગલેને પિતાના શરીરથી બહાર કાઢે છે. ભગવદ્ ! તે પુદ્ગલ દ્વારા કેટલાં ક્ષેત્ર આપૂર્ણ કરે છે ? કેટલાં ક્ષેત્ર પૃષ્ટ થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જેમ જીવન કિયસમુઘાત કરી છે, તેવો જ તૈજસસમુદુઘાત પણે કહેવું જોઈએ, પરંતુ વૈક્રિયસમુઘાતની અપેક્ષાએ તૈજસસમુદ્દઘાતમાં વિશેષતા એ છે કે તે જ સમુદ્ધાત સંબંધી પુદ્ગલ દ્વારા લંબાઈ જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગનું ક્ષેત્ર આપૂર્ણ અને પૃષ્ટ કરાય છે. બાકીની તૈજસૂસ મુદ્દઘાતની વક્તવ્યતા પૂર્વોક્ત વૈક્રિયસમુદ્દઘાતની વક્તવ્યતા જેવી જ છે. આ રીતે સમુચ્ચય જીવની સમાન અસુરકુમાર વગેરે ભવનપતિઓનાં, પંચેન્દ્રિય તિય ચાનાં મનુષ્યનાં, વાનચંતનાં તિષ્કન, અને વૈમાનિકનાં તૈજસૂસમુદુઘાતની વક્તવ્યતા પણ સમજવી જોઈએ. તેજસસ મુદ્દઘાત ચારેયનાં દેવનિકાયિકમાં, પંચેન્દ્રિયતિયં માં અને મનુષ્યમાં હોય છે, આના સિવાય નારક વગેરેમાં નથી હોતે તે દેવનિકાય વગેરેમાં નથી હોતું એ દેવનિકાય વિગેરે ત્રણે અત્યંત પ્રયત્નશાલી હોય છે. તેથી જ્યારે તેઓ તૈજસસમુદ્રઘાતને આર ભ કરે છે, ત્યારે જઘન્ય રૂપથી પણ લ બાઈ મેં આગળના અંસખ્યાતમાં ભાગનું ક્ષેત્ર આપૂર્ણ થાય છે સંખ્યાતમા ભાગનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૧

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448