Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માનુલી) એ પ્રકારની મનુષ્યાણી (જોસવા િગાયં શમ્મ વધTM) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુ કમને આંધે છે.
(અંતરાય ના નાબાવળિi) અન્તરાય કને જ્ઞાનાવરણ સમાન જાણવું (પાવળાÇ તેવીસમ વય સમાં) પ્રજ્ઞાપનાનુ' તેવીસમું પદ્મ સમાપ્ત સ્૦ ૧૪ ૫ ટીકા-કર્મોની જઘન્ય સ્થિતિને અન્ય કેણ કરે છે, એ પહેલાં નિરૂપણ કરાયેલું છે. હવે ઉત્કૃષ્ટ સ્થિતિ ખન્ધકાની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળાં જ્ઞાનાવરણીય કને કણ ખાધે છે ? શું નારક ખાંધે છે ? શુ તિય ́ચ ખાંધે છે શુ તિય ચિની ખાંધે છે? શુ મનુષ્ય ખાંધે છે? શું મનુષ્ય સ્ત્રી ખાંધે છે? શુ દેવ ખાંધે છે? અગર દેવી ખાંધે છે ? શ્રી ભગવાન્હે ગૌતમ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કર્મીને અન્ય નારક પણ કરે છે, યાવત્ તિ ચ પણ કરે છે, તિય``ચિની પણ કરે છે, મનુષ્ય પણ કરે છે, મનુષ્યની સ્ત્રી પણ કરે દેવ પણ કરે છે. અને દેવી પણ કરે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કેવા પ્રકારની વિશિષ્ટતા વાળા નારક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય ક્રમ ના અન્ય કરે છે ?
શ્રી ભગવાનન્હે ગૌતમ ! સંજ્ઞ, પ ંચેન્દ્રિય, શરીર, ઇન્દ્રિય, ઉચ્છવાસ આદિ ધી અર્થાત્ છએ પર્યાંસિયાથી પર્યાપ્ત, જ્ઞાનાપયેગવાળા, જાગતા નારકેને પણ કિ‘ચિત્ નિદ્રા ના અનુભવ થાય છે, એ કારણે કહેલુ છે-જાગતા રહેલા શ્રુતજ્ઞાનમાં ઉપયેગવાળા, મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણલેશ્યાવાળા નારક ઉત્કૃષ્ટ સંકલેશમય પરિણામવાળા અથવા કિંચિત્ મધ્યમ પરિણામવાળા થઈને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કના બંધ કરે છે. ઉપસંહાર-હૈ ગૌતમ ! એવા નારક જીવ ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કન ખાંધે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કેવા પ્રકારની વિશેષતાવાળા તિય ચ ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય ક્રમના અન્ય કરે છે?
શ્રી ભગવાન !–હે ગૌતમ ! ક્રભૂમિમાં ઉત્પન્ન અથવા જે કમ ભૂમિમાં ઉત્પન્ન થયેલ સરખા હાય, અત્યંત કમ ભૂમિજાગભણી તિ''ચિનીનુ' અપહરણ કરીને કોઈએ યુગલિક ક્ષેત્રમાં રાખી દીધી હાય અને તેનાથી જે જન્મેલ હેાય સની હોય, પ'ચેન્દ્રિય હાય, બધી પર્યાપ્તિયાથી પર્યાપ્ત હૈાય. ઈત્યાદિ શેષ વિશેષણ નારકના જેવાં સમજી લેવાં જોઈએ” અર્થાત્ સાકાર ઉપયેગવાળા જાગૃત હાય, શ્રુતજ્ઞાનમાં ઉપયેગ વાળાં હોય, મિથ્યાદૃષ્ટિ અને કૃષ્ણ વૈશ્યાવાળા હોય તેમજ ઉગ્ર સકલષ્ટ પરિણામ વાળા અથવા ચિત્ મધ્યમ પરિણામવાળા હાય, ત્યારેજ તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કમને ખાંધે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૬૪