Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે મનઃ પરિચારણાની નિરૂપણ કરવાવાળાં દેવ હોય છે, તેમને વિષયભોગની ઈચ્છાની પ્રધાનતાવાળાં મન ઉત્પન્ન થાય છે. તેઓ સંકલ્પ કરે છે કે અમે અપ્સરાઓની સાથે મનઃપરિવારણ કરવા ઈચ્છીએ છીએ અર્થાત્ મન દ્વારા કામ વિકારથી વૃદ્ધિ પ્રાપ્ત પરસ્પર ઉચ્ચ અને અવશ્ય મનઃસંકલ્પ જનીત વિષયભોગ કરવા ચાહે છે આ રીતને સંકલ્પ કરવાથી તે દેવીઓ પિતાના સ્થાન પર અર્થાત્ સૌધર્મ અને ઇશાન કપનાં પિતપોતાનાં વિમાનમાં રહીને જ વારંવાર અતીવ સંતેષ ઉત્પન્ન કરવાવાળા તેમ જ વિષય ભેગમાં અસક્ત શ્લીલ તેમ જ અશ્લીલ મન કરે છે. ત્યારે તે દેવો તે અપ્સરાઓ સાથે મનઃ૫રિચાર કરે છે. બાકીનું કથન પહેલાનાં જેવું જ સમજી લેવું જોઈએ. થાવત્ તે મનઃપરિચારણ તે દેવીઓ માટે શ્રોત્રેન્દ્રિય, નેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને પશેન્દ્રિયના રૂપમાં ઈષ્ટ, કાન્ત, મને જ્ઞ, અતીવ મનોહર સુભગ, સૌભાગ્ય રૂપ, યૌવન ગુણ તેમજ લાવણ્ય રૂપમાં વારંવાર પરિણુત થાય છે.
આ રીતે અપ્સરાએ સહસાર દેવલેક સુધી જાય છે, ત્યાંથી આગળ નથી જતી, કેમ કે “તરથ જવામાં વેર' આ પદોને પ્રયોગ કરાયો છે. સહસાર દેવકની આગળનાં દેવનાં વિષયભોગનાં આલંબન મન જ છે. બારમા કપની ઉપર ગ્રેવેયક વગેરેનાં દેવ મનથી પણ ૫રિચારણ નથી કરતાં.
હવે સાતમા દ્વારમાં આ દેવનાં અલ્પ, બહુત્વનું નિરૂપણ કરાયું છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આ કાયરિચારકે, યાવત્ સ્પર્શ પરિચારકે, રૂપ પરિચારકે, શબ્દ-પરિચારકે મનઃ પરિચારકે, અને અપરિચારક દેવેમાં, કેણ કેનાથી થેડા-વધારે, તુલ્ય અથવો વિશેષાધિક છે?'
શ્રી ભગવાન-હે ગૌતમ! સહથી એ છા અપરિચારક દે છે, કેમ કે ફક્ત શૈવેયક અને અનુત્તર વિમાનાં દેવ જ અપરિચારક દેવ હોય છે અને તેઓ બધાં મળીને ક્ષેત્ર પાપમના અસંખ્યાતમાં ભાગમાં રહીને આકાશનાં પ્રદેશનાં બરાબર હેવાને કારણે બધાથી ઓછાં છે. તેમની અપેક્ષાએ મનથી પરિચારણા કરવાવાળા દેવ સંખ્યાતગણું વધારે છે. કેમ કે એવાં દેવો આન, પ્રાણુત, આરણ અને અચુત નામનાં ચાર કપમાં હોય છે
તેઓ અપરિચારક દેવેની અપેક્ષાએ સંખ્ય ગુણીત ક્ષેત્ર ૫૫નાં અસંખ્યાતમાં ભાગમાં રહીને આકાશ પ્રદેશની બરાબર છે તેથી જ અપરિચારની અપેક્ષાએ સંખ્યાત ગણાં વધારે છે. મન પવિચારણા કરવાવાળા અપેક્ષાએ શબ્દ-પરિચારકે અસંખ્યાતગણી છે.
આવાં દેવ મહાશુક્ર અને સહસ્ત્રારે ક૯૫માં જ હોય છે. તેઓ ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી શ્રેણીનાં અસંમતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશીનાં બરાબર છે. શબ્દ પરિચારક દેવેની અપેક્ષાએ રૂપ-પરિચારક અસંખ્યાત ગણા છે. રૂપપરિચારક દેવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૨૩