Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(Rય જ ને તે મારૂ મિચ્છાદિ તે દ્રાચં વેચાં વેરિ) તેમનામાં જે માથમિથ્યાદષ્ટિ ઉપપન્નક છે, તે અનિદા વેદના અનુભવે છે (સહ્ય બંને ને તે અમારું સવિરી કરવા તેગે નિરાચં વેચળ તિ) તેમનામાં જે અનાયી સમ્યગૃષ્ટિ ઉપપન્નક છે, તે નિદા વેદના અનુભવે છે.
( i નોચમા ! પરં યુદર૩) આ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાયું છે કે (કોરિજા સુવિëવિ વેય ) તિલકે બંને પ્રકારની વેદના અનુભવે છે (g માળિયા વિ) આ જ રીતે વૈમાનિકે પણ સમજી લેવાં જોઈએ. એ સૂ૦ ૨
વેદના પદ સમાપ્ત ટીકાઈ -હવે અન્ય પ્રકારથી પણ વેદનાનું જ નિરૂપણ કરે છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! વેદના બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે આભુપગમિકી અને પકનિકી
સ્વચ્છા પૂર્વક અંગીકાર કરી ની વેદના આભુપગમીકી કહેવાય છે, જેમ સાધુ કેશકુંચન આતાપના આદિ શારીરિક પીડા સ્વેચ્છાથી સ્વીકારે છે.
જે વેદના સ્વયં ઉદયને પ્રાપ્ત અથવા ઉદી રિત વેદનીય કર્મથી ઉત્પન્ન થાય છે, તે પકમિકી વેદના કહેવાય છે અને નારક વગેરે ચોવીસ દંડકોનાં ક્રમમાં પ્રતિપાદન કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક અભ્યપગમિકી વેદના વેદ છે? અથવા ઓ પકમિકી વેદના વેદે છે?
શ્રી ભગવાન હે ગૌતમ નારક આભુપગમિકી વેદના નથી વેદતા, ઔપક્રમિકી વેદના વેઢે છે
આ જરીતે અસુરકુમાર વગેરે ભવનપતિઓ, પૃથ્વીકાયિકે વગેરે એકેન્દ્રિ, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ આભુપગામિકી વેદના નથી વેદના પણ ઔપક્રમિકી વેદના વેદે છે. પંચેન્દ્રિય તિર્થ"ચ એનિક અને મનુષ્ય બંને પ્રકારની વેદના અનુભવે છે. વાનર્થાતર, તિષ્ક, અને વૈમાનિક નારકોની જેમ જ આભુપગમિકી વેદના નથી અનુભવતા, કેવળ ઔ કમિકી વેદના અનુભવે છે.
ફરીથી બીજા પ્રકારે વેદનાનું નિરૂપણ કરવામાં આવ્યું છેશ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! વેદના કેટલા પ્રકારની છે?
શ્રી ભવાન-હે ગૌતમ! વેદના બે પ્રકારની છે. તે આ પ્રમાણે નિદા અને અનિદા વેદના જેમાં પૂરી રીતે ચિત્ત લાગેલું હોય, જેનું સારી રીતે ધ્યાન હોય, તે નિદા વેદના કહેવાય છે અને જે એનાથી જુદી હોય છે અર્થાત્ જેની તરફ ચિત્ત ન હોય, તે અનિદા વેદના કહેવાય છેઆ વેદનાઓનું હવે ગ્રેવીસ દંડકેનાં કમથી નિરૂપણ કરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૬