Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવામાં ઘણા નારક પર્યાયની પ્રાપ્તિને ચેાગ્ય છે. એ પ્રકારે બધા સ્વસ્થાના અને પરસ્થા નામાં અર્થાત્ ચાવીસે દડકામાં ક્રાયસમુદ્દાતકહી લેવા જોઇએ.
નારકાથી લઈને વૈમાનિકા સુધી બધા જીવેાના ચારે સમ્રુધાત અર્થાત્ કોષસમુદ્લાત, માનસમુદ્ધાત, માયાસમુદ્ધાત, લેાભસમુદ્દાત અતીત અનન્ત છે. અનાગત કેઈના છે, કે ઈના નથી.
એ પ્રકારે અસુરકુમારાના, નાગકુમારાના, સુત્ર કુમારેના, અગ્નિકુમારાના, વિદ્યુમારે ના, ઉદધિકુમારાના, દ્વીપકુમારોના, દિકુમારાના, પવનકુમારેના, અને સ્વનિત કુમારના, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાના, વિકલેન્દ્રિયે ના, પંચેન્દ્રિયતિય ચાના, મનુએના, વાનવ્યન્તરાના, જ્યોતિષ્કાના અને વૈમાનિકાના, નારકપર્યાયમાં અસુરકુમારર્યાયમાં ચાવતુ વૈમાનિક પર્યાયમાં અતીત ક્રોધસમુદ્દાત અનન્ત છે, અનાગતપણ યથાયેગ્ય અનન્ત છે. એજ પ્રકારે માનસમુદ્દાત માયાસમુદ્દાત અને લેાભસમુદ્દાત પણ કહેવા જોઇએ. અર્હત્ એક એક નારકના નાકપર્યાયમાં અનન્ત માનસમુદ્દાત અતીત છે, અનાગત કાઇના છે, કેાઇના નથી. જેના છે, તેના જઘન્ય એક, બે અથવા ત્રણ છે, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. એજ પ્રકારે એક-એક અસુરકુમારના નારકપર્યાયમાં અતીત માનસમુદ્ઘાત અનન્ત છે. ભાવી કેઇના છે અને કેાઈના નથી. જેના છે, તેના જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસખ્યાત અથવા અનન્ત છે.
એ જ પ્રકારે નાગકુમાર આદિના નારકપર્યાયમાં પણ સમજી લેવા જોઇએ. એજ પ્રકારે નારક આદિના અસુરકુમાર પર્યાંય આદિમાં પણ સમજી લેવા જોઇએ.
તેમનામાં જે નારક પૃચ્છા સમયના પછી માનસમુદ્ધાતના વનાજ મરધને પ્રાપ્ત થઈને અનન્તરભવમાં અથવા પરમ્પરાથી મનુષ્યભવને પ્રાપ્ત કરીને સિદ્ધ થઇ જશે, કયારેય નારકભવમાં ઉત્પન્ન થશે નહીં, તેના ભાવીસમુદ્ધાત નથી, પરંતુ જે નારકભવમાં વર્તમાન છે અગર ફરી ભવિષ્યમાં નરકુભવ પ્રાપ્ત કરશે અને પછી સિદ્ધ થઇ જશે, તેના એક અનાગત માનસમુદ્દાત સમજવા જોઈએ.
એજ પ્રકારે કોઈના એ, અને કાઇના ત્રણુ માનસમુદ્દાત થાય છે, જે સખ્યાતદ્વાર નરકમાં જશે તેના સખ્યાત, જે અસંખ્યાતવાર નરકમાં ઉત્પન્ન થશે તેના મસ'. ખ્યાત અને જે અનન્તવાર ના કભવમાં ગમન કરશે તેના અનન્તવા માનસમુદ્દાત અનાગત સમજવા જોઇએ. એજ પ્રકારે નારક આદિના અસુરકુમાર આદિના પર્યાયમાં પણ સમજી લેવા જોઇએ. એજ પ્રકારે માયા કષાયમાં પણ આલાપ' જાણવા જોઈએ. એજ પ્રકારે સ્વ–પરસ્થાનેમાં નારક આદિના પણ અતીત અને અનાગત લાભસમુદ્દાત સંબંધી આલાપક સ્વયં વિચારી લેવા જોઇએ. પરન્તુ ઘણા વિશિષ્ટ નારકોથી લઇને વૈમાનિકા સુધી, નારકપર્યાય આદિ સ્વ-પરસ્થાનામાં, ક્રોધસમુદ્ધાત, માનસમ્રુધાત, માયાસમુદ્ધાત અને લેાભસમુદ્લાત, અતીત અને અનાગત અનન્ત કહેવા જોઈએ. તે ખષામાં અન્તિમ આલાપક આ પ્રકારે કહેવાશે, હે ભગવન્ ! વૈમાનિકના વૈમાનિક પર્યાયમાં અતીત લાભ સસુધાત કેટલા ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૮૯