Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાવત્ ભવ્ય પદથી લઈને ભાષામનઃ ર્યાપ્તિથી અપર્યાપ્ત ને યિક દેવો અને મનમાં છ ભંગની વક્તવ્યતા પર્યન્ત અને નારકે, દેવ તથા મનુબેથી ભિન્ન સમુચ્ચય છે તેમજ પંચેન્દ્રિય તિર્યંચામાં, જે ભાષા મન પર્યાપ્તિથી અપર્યાપ્ત છે, તેમનામાં ત્રણ ભંગની વક્તવ્યતા પર્યન્ત સમજવું જોઈએ.
હવે બીજે કહેલ પ્રકૃત અર્થને સંગ્રહ કરનારી ગાથાઓ ઉદ્ધત કરાય છે
જ્યાં સિદ્ધો અને એ કેન્દ્રિયે સહિત જીવ હોય છે, ત્યાં અભંગ, અર્થાત એકજ વિકલપ થાય છે. સિદ્ધ અને એકેન્દ્રિ સિવાય જીવ જ્યાં હોય ત્યાં ત્રણ ભંગ મળે છે.
અસંક્ષિામાં અને નારકોમાં, દેવ તથા મનુષ્યમાં છ ભંગ થાય છે. પૃથ્વીકાય અકાય અને વનસ્પતિકાયમાં તેજલેશ્યામાં છે ભંગ થાય છે ર છે
ક્રોધ, માન અને માયામાં સમસ્ત દેવગણમાં છ ભંગ મળે છે માન માયા અને લેભમાં નારકના સંબંધમાં છ ભંગ થાય છે. તે ૩ છે
હીન્દ્રિયે, ત્રીન્દ્ર અને ચતુરિદ્રમાં, આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને સમ્યકત્વને લઈને નિયમથી છે ભંગ થાય છે
અતની ચાર પતિયોમાં નારકો, દે અને મનુષ્યમાં નિયમથી છ ભંગ બને છે. તેમાં પ્રથમ અપર્યાપ્તિ ને ત્યજી કહેવું જોઈએ છે છે
સંજ્ઞો, વિશુદ્ધ, વેશ્યા સંયત અને આદિના ત્રણ જ્ઞાન, તથા સ્ત્રીવેદ અને પુરૂષ વેદમાં છ ભંગ બને છે. એવેદમાં ત્રણ ભંગ થાય છે. જે ૬
સમ્યમિથ્યાત્વ, મગ, વચન, મન:પર્યવજ્ઞાન બાલપંડિત વીર્ય અને આહારક શરીરમાં પણ નિયમે કરી આહારક જ હોય છે ૭૨
અવધિજ્ઞાન અને વિભંજ્ઞાનમાં તિર્યંચ પંચેન્દ્રિય નિયમથી આહારક જાણવા જોઈએ અને મનુષ્ય વિભૃગજ્ઞાની આહારક હોય છે,
દારિક શરીરમાં તથા પાંચ પર્યાપ્તિમાં જીવ અને મનુષ્યમાં ત્રણ ભંગ થાય છે. શેષ આહારક, જીવ અને મનુષ્ય પદમાં જ મળે છે ૯
ને ભવ્યભવ્ય, અશ્યિ અને અગી, અશરીરી તથા આહાર પતિથી અપર્યાપ્ત જીવ નિયમથી અનાહારક હોય છે કે ૧૦ |
ને સંજ્ઞી–ને અસંજ્ઞી, અવેદી, અકષાયી અને કેવલી, એમને એક વચનમાં ત્રણ ભંગ થાય છે. સિદ્ધ અનાહારક હોય છે. ૧૧ છે આહાર પદને બીજો ઉદ્દેશક સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૫૫.