Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ પ્રકારે શ્રુતજ્ઞાન આદિ છ જ સાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય થઇ શકે છે. પરન્તુ સાકા પ્રયાગના વિષય એમ નથી કહેવાતુ. જે જ્ઞાનમાં આકાર-વિશેષના આધ થાય, તે પછી ત્રૈકાલિક એધ હોય અથવા વર્તમાન કાલિક આધ હોય, તેને સાકારોયાગ કહે છે, એ જ કારણે સાકારે પયોગ આઠ પ્રકારના કહ્યા છે.
એ જ પ્રકારે ચક્ષુદČન, અચક્ષુદĆન, અવધિન અને કેવલદેનના ભેદથી અનાકારાપયેાગ ચાર પ્રકારના છે, પરન્તુ અનાકાર પશ્યન્તાના તે ત્રણ જ ભેદ છે, કેમ કે અચક્ષુદન અનાકાર પશ્યન્તામાં પરિગણિત નથી, પહેલાં અનાકાર પશ્યન્તાનુ સ્વરૂપ મતાવતાં કહ્યું છે કે જેમાં વિશિષ્ટ પરિસ્કુટ રૂપ દેખાય તેજ અનાકાર પશ્યન્તા છે, પણ અચક્ષુર્દનમાં આ લક્ષણ ઘટતુ નથી. કાઇ પણ બુદ્ધિમાન પ્રમાતા આંખની જેમ અન્ય ઇન્દ્રિયા અગરતા મનથી પરિસ્ફુટ ઈક્ષણ નથી કરતા, એ કારણે ચક્ષુદન અનાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય નથી થઈ શકતા, તેથી જ અનાકાર પશ્યન્તાના ત્રણ જ ભેદ થાય છે, એ પ્રકારે સાકાર પશ્યન્તાના અને અન!કાર પશ્યન્તાના અવાન્તર ભેદમાં વિભિન્નતા થવાના કારણે ઉપયોગ અને પશ્યન્તામાં ભેદ છે. તે અવાન્તર ભેનું પ્રતિપાદન કરાય છેશ્રીગૌતમસ્વામી-હે ભગવન્! સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? શ્રીભગવાન્−ુ ગૌતમ ! સાકાર પશ્યન્તા છ પ્રકારની કહી છે તે આ પ્રકારે છે
(૧) શ્રુતજ્ઞાન પશ્યન્તા (૨) અવધિજ્ઞાન પશ્યન્તા (૩) મન:પર્યવજ્ઞાન પશ્યન્તા (૪) કેવળજ્ઞાન પશ્યન્તા (પ) શ્રુતાજ્ઞાન સાકાર પશ્યન્તા અને (૬) વિભ’ગજ્ઞાન સાકાર પશ્યન્તા શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ અનાકાર પશ્યતા કેટલા પ્રકારની કહી છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અનાકાર પશ્યન્તા ત્રણ પ્રકારની કહેલ છે, જેમકે-ચક્ષુદન અનાકાર પશ્યતા, અવધિદર્શન અનાકાર પશ્યન્તા, અને કેવલદČન અનાકાર પશ્યન્તા. આ રીતે સામાન્ય રૂપથી પશ્યન્તાનુ નિરૂપણ કરીને હવે જીવ પદ વિશેષણ વાળા પયન્તાનું નિરૂપણ કરે છે. આજ પ્રમાણે જીવાની પશ્યન્તા ખાસ સમજવી જોઇએ. અર્થાત્ જીવાની પશ્યન્તા પણ એ પ્રકારની છે. તેમાં સાકાર પશ્યન્તા છ પ્રકારની અને અનાકાર પશ્યન્તા ત્રણ પ્રકારની છે.
હવે ચાવીસ દડકાના ક્રમથી પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે? તે ખતાવે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! નૈયિકાની પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! નાયિકાની પશ્યન્તા એ પ્રકારની કહી છે સાકાર પશ્યન્તા અને અનાકાર પશ્યન્તા.
શ્રીગોતમસ્વામી-હે ભગવન્ ! નૈયિકાની સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે ? શ્રીભગવાન-હે ગૌતમ! નૈરયિકાની સાકાર પશ્યન્તા ચાર પ્રકારની કહી છે જેમ કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૭૧