Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું પણ છે– આ અવધિજ્ઞાનના સામર્થ્યમાત્રનું કથન કરેલું છે, એમ જાણવુ જોઇએ. જો ત્યાં અવિશ્વનેા જ્ઞાતવ્ય કાઈ રૂપી પદાર્થ હાત તે તે તેને જાણી લેત, પણ તેવા કેઈ રૂપીપદાર્થ છે જ નહીં, અને અવધિજ્ઞાનરૂપી પદાર્થોને જ વિષય કરે છે. ૧ હા, લેાકની મહાર વધતું જતુ અવિધજ્ઞાન લેકમાં જ સૂક્ષ્મતઃ સૂક્ષ્મતર પદાનિ સ્કન્ધાને જાણે છે અને અન્તમાં પરમાણુએને પણ જાણી લે છે. ર
એ પ્રકારે તે પરમાવધિજ્ઞાનથી સમ્પન્ન મુનિ નિયમથી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને અન્તર્મુહૂર્તમાં જ પ્રાપ્ત કરી લે છે. કહ્યું પણ છે- પરમાવધિજ્ઞાની અન્તર્મુહૂ માત્રમાં જ કેવલજ્ઞાન પામે છે. ’
વાનભ્યન્તરના અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ નાગકુમારેાના સમાન સમજવુ જોઇએ. અર્થાત્ નાગકુમારાની સમાન વાનન્યન્તર પણુ જઘન્ય પચીસ ચેાજન અને ઉત્કૃષ્ટ પ્રખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જાતિષ્ઠદેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે દેખે છે ?
શ્રી ભગવાન-ટુ ગૌતમ ! જઘન્ય પણ સખ્યાતદ્વીપ—સમુદ્રોને અને ઉત્કૃષ્ટ પશુ સંખ્યાતદ્વીપ-સમુદ્રોને જાણે-દેખે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સૌધ દેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે દેખે છે ? શ્રી ભગવાન્—ડે ગૌતમ ! જયન્ય અશુલના અસંખ્યાતમા ભાગને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી, તિછી દિશામાં અસંખ્યાતદ્વીપ–સમુદ્રો સુધી, ઉપર પેાતાના વિમાના સુધી સૌધર્માંક દેવ અવધિજ્ઞાનથી જાણે દ્વેષે છે.
સૌધર્માંક દેવાની સમાન ઈશાન કલ્પના દેવ પણ જઘન્ય અનુવના અસ`ખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્તક સુધી, તિરછા અસ.. ખ્યાતીપ-સમુદ્રો સુધી અને ઉપર ધ્વજા સહિત પેાતાના ત્રિમાના ને ઢેખે છે.
સનત્કુમાર દેવ પણ એજ પ્રકારે અર્થાત્ સૌધર્માંક ઢાના સમાન જઘન્ય અંશુલને અસખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ તિરછા અસંખ્યાતદ્વીપ-સમુદ્રો સુધી અને ઉપર પેાતાના વિમાના સુધી જાણે-દેખે છે.
વિશેષતા એ છે કે નીચે ખીજી શ`રાપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી જાણે દેખે છે. એજ પ્રકારે મહેન્દ્ર દેવ પણ જઘન્ય અંશુલના અસ`ખ્યાતમા ભાગ સુધી ને, ઉત્કૃષ્ટ નીચે શર્કરાપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી તિરછા અસંખ્યાતદ્વીપસમુદ્રો સુધી ઉપર પેાતાના વિમાના સુધી જાણે દેખે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૯૬