Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સયત નથી દેતા. અર્થાત્ અસચેત અને સતાસયત હાય છે. (લેત્તા અમંગયા હોતિ) શેષ જીવ અસ ́યત હાય છે. સૂ॰ ૧૫
સયત પદ સમાસ
ટીકા :-એકત્રીસમા પટ્ટમાં સગ્નિ પરિણામનું પ્રરૂપણ કરાયુ. હવે બત્રીસમાં પદ્મમાં ચારિત્ર પરિણામ રૂપ તેમજ સાદ્ય યાગની નિવૃત્તિ લક્ષણવાળા સયતની પ્રરૂપણા કરવા માટે કહે છે
શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્ ! જીવ શું સયત હાય છે? શુ મસયત ડાય છે ? શુ સ યતાસયત અર્થાત્ દેશવિરત હોય છે? શું ને સયત ને અચયત-ને સચતાસયત હુંય છે? જે સાવ યે થી પૂર્ણ રૂપે વિત થઈ ગયેલ છે, તેમજ ચારિત્ર પરિણામના વિકાસના કારણભૂત નિરવધ મૈગેમાં વતા હેાય તે સંત કહેવાય છે, અર્થાત્ જે પ્રાણાતિપાત આદિ પાપસ્થાનથી વિત થઈ ચૂકયા છે. જે સયત ન હાય તે અસયત કહેવાય છે. ને પ્રાણાતિપાત આદિ પાપોથી દેશતઃ આંશિક રૂપે વિત ખને છે, તેઓ દેશવિરત મન છે. મા ત્રણેથી જે ભિન્ન છે, તેઓ ના સયત–ના અસયત ના સયતાસયત કહેવાય છે.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છેન્ડે ગૌતમ ! જીવ સયત પણ હાય છે કેમકે શ્રમણ સયત છે, જીવ અસર પશુ હુંય છે, કેમકે નારક આદિ અસયત છે, જીવ સયતાસયત પણ બને છે કેમકે પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય થૂલ પ્રાણાતિપાત આદિના ત્યાગ કરીને દેશ સંયમના આરાધક બને છે. જીવ ના સયત-ના અસયત–ના સચત્તાસયત પણ થાય છે, કેમકે સિદ્ધમાં આ ત્રણેને નિષેધ મળી આવે છે.
સિદ્ધ ભગવાન્ શરીર અને મની રહિત હૈાય છે તેથી જ તેમાં નિરવધ યુગમાં પ્રવૃત્તિ તેમજ સાવદ્ય યોગથી નિવૃત્તિરૂપ સયતત્વ ઘટિત નથી થતુ, સાવદ્ય યાગમાં પ્રવૃત્તિ ન થવાથી અસયતત્વપણું પણ નથી મળી આવતું અને બન્નેનું સમિલિતરૂપ સયતા સયતત્વ પણ એ જ કારણે નથી મળી આવતું.
હવે ચાવીસ દડકાના ક્રમથી સયત આદિની પ્રરૂપણા કરાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૮૩