Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહીં પ્રશ્ન થઈ શકે છે કે અવધિ ક્ષાપશમિક ભાવમાં છે અને નારકાદિ ભવ ઔદયિક ભાવમાં છે, આવી સ્થિતિમાં દેવે અને નારકેને ભવ પ્રત્યયક અવધિજ્ઞાન કેવા પ્રકારે થઈ શકે છે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે ભવપ્રત્યય અવધિ પણ વાસ્તવમાં ક્ષાપથમિક જ છે પણ તે ક્ષાયોપશમ દેવ ભવ અને નારક ભવનું નિમિત્ત મળવાથી અવશ્ય થઈ જાય છે, જેમકે પક્ષીભવમાં આકાશ ગમનને લબ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય જ છે, એજ કારણે તેમના જ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે.
કહ્યું પણ છે- અવધ ક્ષાયે પશમિક ભાવમાં છે અને ન રકાદિ ભવ ઔદયિક ભવમાં છે. એ કારણે તે જ્ઞાનને ભવપ્રત્યયક કેવી રીતે કહેવાય છે?
સમાધાન એ છે કે દેવે અને નારકના જ્ઞાન પણ ક્ષાપશમિક જ છે, તે ક્ષે પશમ દેવભવ અને નારકભવમાં અવશ્ય જ થઈ જાય છે, એ વિશ્વમાં દષ્ટાન્ત શું છે? પક્ષિયેનું આકાશગમન એ કારણે ભવ પ્રત્યધિક અવધિજ્ઞાન કહેવાય છે.
બે પ્રકારની પ્રાણિના અવધિજ્ઞાન ક્ષાપશમિક ( ક્ષયે પશમ પ્રત્યયક) હોય છે, તે આ રીતે મનુષ્યના અને પંચેનિદ્રય તિર્યનિકના મનુષ્ય અને પંચેન્દ્રિય તિને અવધિજ્ઞ ન અ ર 'ભ વિ નથી, કેમકે મનુષ્યભવ અને તિર્યંચભવના નિમિત્તથી અવધિજ્ઞાન નથી થતું.
જેમને મનુષ્ય અગર તિર્યચભવ પ્રાત છે, તેમને જે અવધિજ્ઞાનાવરણ કર્મને પશમ થઈ જાય તો અવધિજ્ઞાન થાય છે અન્યથા નથી થતું. એ કારણે તે અવધિ જ્ઞાન લાપશમક કહેવાય છે. ઘપિ બન્ને જ્ઞાન લાપશમિક જ છે. તથાપિ પૂર્વોક્ત ભિન્નતાને કારણે તેઓમાં ભેદ છે. તાત્પર્ય એ છે કે વાસ્તવમાં તે બધા પ્રકારના અવધિજ્ઞાન ક્ષપશમિક જ થાય છે. જે સૂટ ૧ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૯૦