Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્વની વિવેક્ષાથી (શીવાતિયા 11) જીવથી લઈને દંડક (પુ ) પૃચ્છાની અનુસાર (માળિચરવા) કહેવા જોઈએ (નં અથિ તરફ સંકુરિઝર) જે જીવન વિષયમાં જે છે, તેના વિષયમાં તે પૂછવા જોઈએ ( સ mધિ તરત તેં – પુરિજીનg) જેના જે નથી, તેના વિષયમાં તે નથી પૂછાતા (જ્ઞાા) યાવત (માતાના ક77ો 11775) ભાષામન:પર્યાપ્તિથી અપર્યાપ્ત (રણવમસ્તુપુ) નારકે, દેવે, મનુષ્યમાં ( m) છ ભાગ (પેરેકુ તિવમm) શેમાં ત્રણ ભંગ માસૂ૦ ૯
અઠયાવીસમું પદ સમાપ્ત ટીકાથ-હવે આઠમાં જ્ઞાનદ્વારને લઈને પ્રરૂપણ કરાય છે
જ્ઞાનીની પ્રરૂપણા એ પ્રકારે સમજવી જોઈએ કે જેવી પહેલાં સમ્યગ્દષ્ટિની કરાયેલી છે. એ પ્રકારે એકત્વની અપેક્ષાથી એકેન્દ્રિયો સિવાય સમુચ્ચય જીવને આગળ કરીને વિમાનિક સુધી જ્ઞાની કદાચિત આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. બહત્વની અપેક્ષાથી સમુચ્ચય જ્ઞાની જય આહારક પણ અને અનાહારક પણ હોય છે. નારકેથી લઈને સ્વનિતકુમારી સુધી જ્ઞાની જેમાં ત્રણ ભંગ થાય છે. પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકેમાં પણ ત્રણ જ ભંગ મળી આવે છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જ્ઞાનિયામાં છ ભંગ પ્રસિદ્ધ છે. સિદ્ધજ્ઞાની અનાહારક જ હોય છે.
આભિનિબંધિક જ્ઞાનિ અને શ્રુતજ્ઞાનિયામાં એકત્વની અપેક્ષાથી પૂર્વવતજ સમજવું જોઈએ. બડુત્વની અપેક્ષાથી દ્વાદ્રિ ત્રીકિ અને ચતુરિનિદ્રામાં છ ભંગ થાય છે. તેના સિવાય એકેન્દ્રિયોને છેડીને જીવાદિ સ્થાનમાં પણ ત્રણ ભંગ સમજવા જોઈએ, કેમકે એકેન્દ્રિયમાં આમિનિબે ધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનને અભાવ હોય છે. એજ કહે છેઆભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની, કીન્દ્રિ, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં છ ભંગ થાય છે. તેમનાથી અતિરિક્ત અન્ય આભિનિધિકજ્ઞાનિ અને શ્રુતજ્ઞાનિમાં જીવથી લઈને એકેન્દ્રિયે સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ. પણ તેમનામાં જ કહેવા જોઈએ જેમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૪૯