Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(puff) તેમના માટે (મુનો મુ) પુનઃપુનઃ (વનિમંતિ) પરિણમન થાય છે. (સં કહ્યું નેહાળ) શેષ નારકેની સમાન (ઘઉં ના નિયકુમાર (M) એજ પ્રકારે સ્વનિતકુમારે સુધી (નવરંગામોનિયત્તિ કોણેનું વિવરકુટુત્તર) વિશેષ એકે આભેગનિવર્તિત આહાર ઉત્કૃષ્ટ દિવસ પૃથકમાં (મહા) બહારની ઈચ્છા (મુ) ઉત્પન્ન થાય છે. સૂરા
ટીકાથ-હવે અસુરકુમાર આદિ દશ ભવનપતિયામાં આહારથી આદિ પૂર્વોક્ત દ્વારેની પ્રરૂપણ કરાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! શું અસુરકુમાર આહારના અથી હેય છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! હા અસુરકુમાર આહારના અથી હોય છે. એ પ્રકારે જેવી વક્તવ્યતા નારકેની કહી છે, તેવી જ અસુરકુમારેની પણ સમજવી જોઈએ. યાવત્ તેમને માટે તે આહાર પુનઃ પુનઃ પરિણત થાય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમારોને કેટલા કાળ પછી આહારની ઈચ્છા થાય છે
શ્રીભગવાન-હે ગૌતમ! અસુરકુમારોના આહાર બે પ્રકારના હોય છે-આભેગનિર્વતિત અને અનાગનિર્વતિત તેમાં જે અનાગનિર્વતિત આહાર છે, તે પ્રતિસમય નિરન્તર થયા કરે છે, ઈત્યાદિ કથન સ્વયં સમજી લેવું જોઈએ.
પરન્તુ અસુરકુમારેમાં નારકની અપેક્ષાએ કાંઈક વિશેષતા છે, તેને કહે છેઅસુરકુમારેના જે આભેગનિવર્તિત આહાર છે તે જઘન્ય ચતુર્થ ભક્તથી થાય છે. ચતુર્થભક્ત એક આગમિક સંજ્ઞા છે. આશય એ છે કે, અસુરકુમારને વચમાં વચમાં એક એક દિવસ છેડીને આહારની ઇચ્છા થાય છે. આ કથન દશ હજાર વર્ષની આયુ વાળા અસુરકુમારની અપેક્ષાએ સમજવું જોઈએ. ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક હજાર વર્ષ વ્યતીત થતાં તેમને આહારની ઈચ્છા થાય છે. આ કથન સાતિરેક સાગરેપમની સ્થિતિ વાળા બલીન્દ્રની અપેક્ષાથી છે.
એનાથી આગળને આલાપક આ પ્રકારે સમજવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમાર કઈ વસ્તુને આહાર કરે છે?
શ્રીભગવાન - હે ગૌતમ! દ્રવ્યથી અનન્ત પ્રદેશ પુદ્ગલ સ્કન્ધોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ સ્કને, કાલથી કઈ પણ સ્થિતિ વાળા સ્કો, ભાવથી વર્ણવાળા ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા પુદ્ગલેને યાવત્ નિયમથી છ એ દિશામાં સહેલા પુદ્ગલેને આહાર કરે છે. અસુકુમાર બસ નાડીમાં જ થાય છે, તેથી જ તેઓ છએ દિશાઓથી પુદ્ગલેને આહાર કરી શકે છે
પણ વિશેષતા એ છે કે બાહુદય કારણ અર્થાત્ શુભ અનુભાવના કારણે અસુરકુમાર વર્ણથી પીત અને શ્વેત, ગંધથી સુગંધ યુક્ત, રસથી અમ્લ અને મધુર તથા સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ યુગલના પુરાણા વગુણ, ગંધગુણ અને સંપર્શગુણને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૦૫