Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરાપમના સાત અદ્યાવીસાંશ = ભાગની કહી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડી સત્તર કે।ડાકાડી સાગરે પમ પ્રમાણ છે અને તેના સમગ્રરૂપે ચાર ભાગ કરવાને માટે ચાર વડે ગુડ્ડાકાર કરવાથી (૧૭×૪=૦૦) સિત્તેર કાડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. પ્રત્યેક દશકના એક-એક”ના નિયમ મુજબ સિત્તેરમાંથી સાત મળે છે અને (૭૦x૪=૨૮૦મી ૨૮ મળે છે-તે મુજબ ૭ આવે) ઉત્કૃષ્ટ સ્થિતિ સાડી સત્તર કાડાકોડી સાગરે પમની છે. તેનો અબાધાકાળ સાડી સત્તરસે વર્ષોના છે અર્થાત્ ખંધસમયથી લઈને પોતાના ઉદ્દય દ્વારા સાી સત્તરસે વર્ષ સુધી તે ક્રમ જીવને કાઈ ખાધા પહોંચાડતુ' નથી, કારણ કે આ સમય દરમ્યાનમાં દળિયાંના નિષેક થતા નથી. આથી અમાધાકાળ બાદ કર્યો પછી જે ખાકીના સ્થિતિ કાળ રહે છે તે તેના નિષેક કાળ છે અથવા અનુભાગ્ય સ્થિતિના કાળ છે.
કૃષ્ણવ નામકની સ્થિતિ, સેવા સહનન નામકર્મીની સ્થિતિની સમાન છે. આ પ્રમાણે કૃષ્ણવ નામકર્મીની જઘન્ય સ્થિતિ, પલ્સેપમના અસંખ્યાતમા ભાગ આછે એવા સાગરોપમના બે સખ્તમાંશ 3 ભાગની છે અને ઉત્કૃષ્ટ બીસ કાડાકોડી સાગરોપમની કરૂપતા- અવસ્થાનરૂપ સ્થિતિ કહેવામાં આવી છે એમ સમજવું.
તેના મખાધાકાળ બે હજાર વર્ષના છે, અર્થાત્ બંધના સમયથી લઈને તે કેમ પોતાના ઉદય દ્વારા જીવને બે હજાર વર્ષ સુધી કાઈ ખાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં તેનાં દળિયાંના નિષેક થતા નથી. આથી અમાધાકાળ ખાદ કર્યાં પછી જે ઉત્કૃષ્ટ સ્થિતિ શેષ રહે છે તે તેનો નિષેક કાળ છે અર્થાત અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સુરભિગધ નામકર્મીની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જેટલી શુકલવ` નામકની સ્થિતિ કહી છે તેટલી જ સુરભિગંધ નામક ની પણ સ્થિતિ છે. અર્થાત્ સુરમિંગ'ધ નામકર્મીની સ્થિતિ જઘન્ય પલ્યાપમના અસ’ખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના 3 ભાગની છે. ઉત્કૃષ્ટ દસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૨૭