Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન, એકેન્દ્રિય જીવ કેટલા વખતનું શાતા વેદનીય કર્મ બાંધે છે.
શ્રી ભગવાન હે ગૌતમ! એકેન્દ્રિય જીવ જઘન્ય પાપને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરેપમને ! | ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સાગરોપમને પૂર | | ભાગ પ્રમાણ શાતા વેદનીયને બંધ કરે છે.
અશાતા વેદનીય બંધ જ્ઞાનાવરણયની સમાન સમજ જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એકેન્દ્રિય જીવ સમ્યકત્વ વેદનીય કર્મ કેટલા સમયનું બાંધે છે.
શ્રી ભગવાન–હે ગૌતમ ! એકેદ્રિય જીવ સમ્યકત્વ વેદનીયને બંધ કરતે નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન! એકેન્દ્રિય જીવ મિથ્યાત્વ વંદનીય કર્મને બંધ કેટલા સમયને બાંધે છે ?
શ્રી ભગવાન –હે ગૌતમ, પાપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગેપમને જઘન્ય બંધ બાંધે છે અને પરિપૂર્ણ સાગરોપમને ઉત્કૃષ્ટ બંધ, મિથ્યાત્વ વેદનીય કર્મને એકેન્દ્રિય જીવો બાંધે છે.
શ્રી ગૌતમવામ-હે ભગવન! એકેન્દ્રિય જીવ સમ્યકત્વ મિથ્યાત્વ વેદનીય કર્મ કેટલા વખતનું બાંધે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ, એકેન્દ્રિય જીવો સમ્યકત્વ મિથ્યાત્વ વેદનીય પ્રકૃતિને બંધ કરતા નથી.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! એકેન્દ્રિય જીવ કષાય દ્વાદશકને બંધ કેટલા વખતને કરે છે?
શ્રી ભગવાન-હે ગતમ! એકેન્દ્રિય જીવ જઘન્યથી પાપમને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરોપમના ભાગને અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરે ! ભાગને કષાય-દ્વાદશ (બાર કષાયે)ને બંધ કરે છે.
એ પ્રકારે સંજવલન કેલ, સંજવલન માન, સંજવલન માયા અને સંજ્વલન લાભ કષા બંધ (એકેન્દ્રિય જીવ) જઘન્યથી પાપમને અસંખ્યતમ ભાગ, ઓછા એવા સાગરોપમને ૪ ભાગને અને ઉકૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરે ૪ ભાગને કરે છે.
એકેન્દ્રિય જીવ સ્ત્રીવેદનીય કર્મને બંધ, જેટલે શતા-વેદનીય કર્મને બંધ કરે છે તેટલ, કરે છે, અર્થાત્ જઘન્યથી પાપમને અસંખ્યાત ભાગ ઓછો એવા સાગરે પમનો ૩ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પરિપૂર્ણ ! ભાગને બંધ કરે છે.
એકેન્દ્રિય જીવ પુરુષ વેદનીય કર્મને બંધ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ એ છે એવા સાગરોપમને 3 ભાગને અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરે ૨ ભાગને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૪૩