Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ પ્રકારે એકેન્દ્રિય જીવાના જે મધ કહ્યો છે તે જીન્દ્રિયોને પણ કહેવા જોઇએ. એકેન્દ્રિયાની અપેક્ષાએ દ્વીન્દ્રિયાના ખધ કાળમાં એક વિશેષતા છે અને તે એ છે કે દ્વીન્ક્રિીયાના ખધ કાળ પચ્ચીસગણા અધિક હોય છે.
જેમકે, એકેન્દ્રિય, (જીવ) જ્ઞાનાવરણીય કમ ના જઘન્ય અન્ય પત્યેાપમના અસખ્યાતમા ભાગ ઓછે એવા સાગરોપમના ૩ ભાગના કરે છે. ત્યારે દ્વીન્દ્રિય જીવ તે જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય બધ પત્યેાપમના અસ ́ખ્યાતમા ભાગ એ છે। એવા પચ્ચીસ સાગરોપમના ૐ ભાગના કરે છે. એ પ્રમાણે પચ્ચીસ ગણુા અધિક કરીને પૂત્ સમજી લેવુ' જોઇએ.
એકેન્દ્રિય જીવા જે કર્મ પ્રકૃતિના બંધ કરતા નથી તેમના બોંધ દ્વીન્દ્રિય જીવા પણ કરતા નથી.
એ પ્રમાણે જે જે કમ'ની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ અગાઉ પ્રતિપાદન કરવામાં આવી છે તે તે સ્થિતિને મિથ્યાત્વ મેહનીય ક`ની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કાડાકેાડી સાગરોપમ વડે ભાગાકાર કરવાથી જે સખ્યા મળે છે તેને પચ્ચીસ વડે ગુણવાથી જે રાશિ (સ`ખ્યા) મેળવાય છે તેમાંથી પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગ આછો કરવાથી દ્વીન્દ્રિય જીવાની જઘન્ય સ્થિતિનું પરિમાણ આવી જાય છે. પરં'તુ જો તેમાંથી પચેપમના અસખ્યાતમા ભાગ બાદ કરવામાં ન આવે તે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ આવી જાય છે.
ઉદાહરણ માટે, જ્ઞાનાવરણુપ'ચક, દનાવરણ ચતુષ્ક, નિદ્રાપ ́ચક, અસાતા વેદનીય અને અંતરાય પાંચકના સાગરોપમના ૐ ભાગના પચ્ચીસ વડે ગુણાકાર કરવાથી પચ્ચીસ સાગરોપમના ૐ ભાગ થાય તેમાંથી પચેપમના અસ`ખ્યાતમ ભાગ છે કરવાથી તેમની જઘન્ય સ્થિતિના ખંધ કાળ આવે અને પચ્ચીસ સાગરોપમના પૂરા ૐ ભાગ રાખે તે તેમના ઉત્કૃષ્ટ સ્થિતિ ખંધના કાળ આવે.
ત્રીન્દ્રિય જીવોના બંધ કાળની પ્રરૂપણા પણ એ પ્રકારની છે. પરંતુ તેમના સ્થિતિ કાળ એકેન્દ્રિયની અપેક્ષાએ પચાસ ગણા અધિક થાય છે. ચૌઇન્દ્રિયાના બંધ કાળ એકેન્દ્રિયની અપેક્ષાએ સેગણા થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૫૨