SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રકારે એકેન્દ્રિય જીવાના જે મધ કહ્યો છે તે જીન્દ્રિયોને પણ કહેવા જોઇએ. એકેન્દ્રિયાની અપેક્ષાએ દ્વીન્દ્રિયાના ખધ કાળમાં એક વિશેષતા છે અને તે એ છે કે દ્વીન્ક્રિીયાના ખધ કાળ પચ્ચીસગણા અધિક હોય છે. જેમકે, એકેન્દ્રિય, (જીવ) જ્ઞાનાવરણીય કમ ના જઘન્ય અન્ય પત્યેાપમના અસખ્યાતમા ભાગ ઓછે એવા સાગરોપમના ૩ ભાગના કરે છે. ત્યારે દ્વીન્દ્રિય જીવ તે જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય બધ પત્યેાપમના અસ ́ખ્યાતમા ભાગ એ છે। એવા પચ્ચીસ સાગરોપમના ૐ ભાગના કરે છે. એ પ્રમાણે પચ્ચીસ ગણુા અધિક કરીને પૂત્ સમજી લેવુ' જોઇએ. એકેન્દ્રિય જીવા જે કર્મ પ્રકૃતિના બંધ કરતા નથી તેમના બોંધ દ્વીન્દ્રિય જીવા પણ કરતા નથી. એ પ્રમાણે જે જે કમ'ની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ અગાઉ પ્રતિપાદન કરવામાં આવી છે તે તે સ્થિતિને મિથ્યાત્વ મેહનીય ક`ની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કાડાકેાડી સાગરોપમ વડે ભાગાકાર કરવાથી જે સખ્યા મળે છે તેને પચ્ચીસ વડે ગુણવાથી જે રાશિ (સ`ખ્યા) મેળવાય છે તેમાંથી પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગ આછો કરવાથી દ્વીન્દ્રિય જીવાની જઘન્ય સ્થિતિનું પરિમાણ આવી જાય છે. પરં'તુ જો તેમાંથી પચેપમના અસખ્યાતમા ભાગ બાદ કરવામાં ન આવે તે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ આવી જાય છે. ઉદાહરણ માટે, જ્ઞાનાવરણુપ'ચક, દનાવરણ ચતુષ્ક, નિદ્રાપ ́ચક, અસાતા વેદનીય અને અંતરાય પાંચકના સાગરોપમના ૐ ભાગના પચ્ચીસ વડે ગુણાકાર કરવાથી પચ્ચીસ સાગરોપમના ૐ ભાગ થાય તેમાંથી પચેપમના અસ`ખ્યાતમ ભાગ છે કરવાથી તેમની જઘન્ય સ્થિતિના ખંધ કાળ આવે અને પચ્ચીસ સાગરોપમના પૂરા ૐ ભાગ રાખે તે તેમના ઉત્કૃષ્ટ સ્થિતિ ખંધના કાળ આવે. ત્રીન્દ્રિય જીવોના બંધ કાળની પ્રરૂપણા પણ એ પ્રકારની છે. પરંતુ તેમના સ્થિતિ કાળ એકેન્દ્રિયની અપેક્ષાએ પચાસ ગણા અધિક થાય છે. ચૌઇન્દ્રિયાના બંધ કાળ એકેન્દ્રિયની અપેક્ષાએ સેગણા થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૫૨
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy