________________
અસંજ્ઞી પંચેન્દ્રિયની પ્રરૂપણામાં એકેન્દ્રિયેની અપેક્ષાએ, હજાર ગુણિત (હજારગણી) સંખ્યા સમજવી જોઈએ.
કહ્યું છે કે “એકેન્દ્રિય જીવોને જે બંધ કાળ કહેવામાં આવ્યું છે તેનાથી પચ્ચીસગણો કીન્દ્રિયોને, પચાસગણે ત્રીદ્ધિને, સેગણે ચતુરિદ્ધિનેય અને હજારગણે અસંજ્ઞી પંચે દ્રિને કર્મબંધકાળ સમજ જોઈએ.'
પાપમને અસંખ્યાતમે ભાગ એ છ એવા પચ્ચીસ સાગરોપમના હું ભાગ-આનું તાત્પર્ય છે કે પચ્ચીસ સાગરોપમના સાત ભાગ કરવાથી જે સંખ્યા મળે છે તેને ત્રણ ગણી કરીદેવી, અને તેમાંથી પોપમને અસંખ્યાતમ ભાગ ઓછો કરી દે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઢન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીય કર્મને બંધ કેટલા સમયને કરે છે ? ( શ્રી ભગવાન–હે ગૌતમ, જઘન્ય પયમનો અસંખ્યાતમો ભાગ ઓછા એવા પચ્ચીસ સાગરેપ મને અને ઉત્કૃષ્ટ પૂરેપૂરા પચ્ચીસ સાગરેપમાને બંધ કરે છે.
તિર્યંચાયુ કર્મને જઘન્ય અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટ ચાર વર્ષ અધિક પૂર્વ કેટિને બંધ હીન્દ્રિય જીવ કરે છે. તિર્યંચાયુની પેઠે મનુષ્પાયુને બંધ પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર વર્ષ અવિક કડાકડિ પૂર્વને કરે છે. શેષ (બાકીનું તમામ નિરૂપણ અંતરાયકર્મ સુધીનું એકેન્દ્રિયની સમાન જ સમજવું જોઈએ.
અર્થાત્ કષાય દ્વાદશક બાર કષાયે, સંજવલન ક્રોધ-માન, માયા-લેસ, સ્ત્રીવેદ, પુરષદ, નપુંસક વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક. જુગુપ્સા, નરકાયું, દેવાયુ, આદિ, યશઃ કાતિ, ઉચ્ચ ગેત્ર અને અંતરાય કર્મને, એકેન્દ્રિય જીવોને જે સ્થિતિબંધ કહ્યો છે તે પ્રમાણે દ્વીન્દ્રિયોને પણ સમજવું જોઈએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવદ્ ત્રીન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કેટલા સમયને કરે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ, ત્રીદ્રિય જીવ જ્ઞાનાવરણીય કમને બંધ જઘન્ય પાપમને અસંખ્યાતમો ભાગ એ છ એવા પૂરા પચ્ચીસ સાગરોપમના ૐ ભાગનો કરે છે.
આ પ્રમાણે જે કર્મને જેટલે ભાગ હોય છે તેને પચાસ સાગરોપમ વડે ગુણાકાર કરીને કહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ત્રીન્દ્રિય જીવ મિથ્યાવાદનીયકર્મ કેટલા સમયનું બાંધે છે.
શ્રી ભગવાન-હે ગૌતમ ! ત્રીન્દ્રિય જીવ જઘન્ય પળેપમનો અસંખ્યાતમ ભાગ એ છે એવા પચાસ સાગરોપમનું મિથ્યાત્વવેદનીયકર્મ બાંધે અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પચાસ સાગરેપનો બંધ કરે છે.
તિર્યંચાયુકર્મને બં ધ ત્રીન્દ્રિય જીવ જઘન્ય અન્તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ સેળ રાત્રિદિન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૫૩