________________
અને એક રાત્રિદિનના ત્રણ ભાગથી અધિક ક્રેડ પર્વનું બાંધે છે. ત્રીન્દ્રિય જીવ મનુષાણુ કર્મને એટલો જ બંધ કરે છે.
બાકીનાં કર્મોની પ્રકૃતિઓની સ્થિતિબંધનું કથન અંતરાયકર્મ સુધી શ્રીન્દ્રિયની સમાન સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ચતુરિન્દ્રિય જય જ્ઞાનાવરણીય કમને બંધ કેટલા વખતને કરે છે.
શ્રી ભગવન-ડે ગૌતમ, ચતુરિન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મને જઘન્ય બંધ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે એવા સે સાગરેપમના ત્રણ સપ્તમાંશ ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સો સાગરોપમના પૂરેપુરા ત્રણ સપ્તમાંશ ભાગ પ્રમાણ કરે છે. આ પ્રકારે જે કર્મના જેટલા ભાગ હોય છે તેના તેટલા ભાગને સે સાગરેપમોની સાથે ગુણાકાર કરવું જોઈએ,
ચતુરિન્દ્રિય જીવ તિર્યંચાયુને જઘન્ય બંધ અંતર્મુહૂર્તને અને ઉત્કૃષ્ટ બંધ બે માસ અધિક કોડ પૂર્વન કરે છે. મનુષ્યાયને પણ એટલા જ બંધ કરે છે. શેષ સ્થિતિબંધ કીન્દ્રિયના સ્થિતિ બંધ કહ્યા છે તે પ્રમાણે કહેવા જોઈએ.
વિશેષતા એ છે કે ચૌઈન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીયને જઘન્ય બંધ પાપમને અસંખ્યાતમો ભાગ ઓછો એવા સાગરોપમનો કરે છે. અને ઉત્કૃષ્ટ બંધ પૂરેપૂરા સે સાગરોપમને કરે છે. શેષ અંતરાય કમ સુધી શ્રીન્દ્રિયની સમાન જ કહી દેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કમ કેટલા વખતનું બાંધે છે?
શ્રી ભગવાન - ગૌતમ ! જઘન્ય બંધ પપમને અસંખ્યાત ભાગ એ છે એવા હજાર સાગરોપમનો હું ભાગના કરે છે અને ઉત્કટ બંધ (હજાર) સાગરોપમને પૂરેપૂરે હું ભાગને કરે છે. આ પ્રમાણે તે ગમ (આલાપક) સમજી લેવો જોઈએ કે જે દ્વાદ્રિના પ્રકરણમાં કહેવામાં આવેલ છે.
વિશેષતા એ છે કે અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયોના પ્રકરણમાં હજાર સાગરોપમથી ગુણ કાર કરે. જેઈએ. જે કર્મને જેટલે ભાગ છે તેને તેટલે જ ભાગ હજાર સાગરેપમ વડે અહીં ગુણાકાર કરવો જોઈએ.
અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ મિથ્યાત્વવેદનીયકર્મને જઘન્ય બંધ પાપમને અસંખ્યા. તમે લાગ એ છો એવા હજાર સાગરેપમને કરે છે. અને ઉત્કૃષ્ટ પૂરેપૂરા હજાર સાગરેરેપમને કરે છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકાયુને અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષને અને ઉત્કૃષ્ટ પૂરે પૂરા હજાર સાગરોપમને કરે છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકાયુને અંતમુહૂર્ત અધિક દશ હજાર વર્ષ ને અને ઉત્કૃષ્ટ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૫૪