________________
પૂર્વકેટીના ત્રણ ભાગ અધિક પોપમને અસંખ્યાતમા ભાગને બંધ કરે છે.
એ પ્રમાણે તિર્યંચાયુને પણ ઉત્કૃષ્ટ બંધ પૂર્વકેટિના ત્રણ ભાગ અધિક પલેપના અસંખ્યાતમા ભાગને બંધ કરે છે; પરંતુ જઘન્ય બંધ અંતમુહૂર્તન કરે છે.
મનુષ્પાયુને બંધ પણ એટલે જ અર્થાત્ ઉત્કૃષ્ટ પૂર્વકેટિના ત્રણ ભાગ અધિક પપમના અસંખ્યાતમા ભાગને બંધ કરે છે અને જઘન્ય અંતર્મુહૂર્તને બંધ કરે છે.
અસંજ્ઞી પંચદ્રિયના દેવાયુને બંધ નરકાયુની સમાન સમજવો જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અસંજ્ઞી પંચેન્દ્રિય નરકગતિ નામકર્મ કેટલા સમયને બાધે છે?
શ્રીભગવાન-હે ગૌતમ! જઘન્ય પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરેપમના બે વિભાજીત સત્તમાં ભાગ ૩ ના અને ઉત્કૃષ્ટ પૂર્ણ બે સપ્તમાંશ ભાગને બધ કરે છે,
એજ પ્રકારે અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચગતિનામકર્મને પણ બન્ધ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરેપમાન કે ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ભાગ કરે છે.
મનુષ્યગતિ નામકર્મને બધું પણ એટલું જ કરે છે. પણ પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્પાયુને જઘન્ય બન્ધ પોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરેપમને ભાગને અને ઉત્કૃષ્ટ પૂર્ણ સહસ્ત્ર સાગરેમનો "મ ભાગ કરે છે. એ જ પ્રકારે દેવગતિ નામકર્મનું પણ સમજવું જોઈએ.
પણ વિશેષતા એ છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ ગતિનામકર્મને જઘન્ય બન્યું પપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન સહસ્ત્ર સાપમાને ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ભાગનો કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ વૈક્રિય શરીર નામકર્મને અન્ય કેટલા કાળને કરે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અસંજ્ઞી પંચેન્દ્રિય વેકિય શરીર નામકર્મને જઘન્ય બન્ધ પામ. નો અસંખ્યાતમો ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરોપમને ૩ ભાગને અને ઉત્કૃષ્ટ પૂર્ણ ભાગને કરે છે.
અસંસી પચન્દ્રિય જીવ સમ્યગૂ મિથ્યાત્વ પ્રકૃતિને, આહારક શરીર નામકર્મને અને તીર્થકર નામકર્મને બન્ધ કરતા જ નથી.
શેષ પ્રકૃતિના દ્વાદ્ધિની સમાન સમજવા જોઈએ. પણ દ્વાદ્રિથી અસંજ્ઞી પંચેન્દ્રિયના બન્યમાં અન્તર એ છે કે જેમના જેટલા ભાગ છે, તેઓ સહસ્ત્ર સાગરોપમની સાથે કહેવા જોઈએ. એ પ્રકારે અનુક્રમથી અન્તરાય કર્મ સુધી બધી પ્રકૃતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૫૫.