________________
થના યથાયોગ્ય બન્ધ કહી દેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મના અન્ય કેટલા કાળના કરે છે.
શ્રી ભગવાન-હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવ જ્ઞાનાવરણીય કર્મને બન્ધ જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ત્રીસ કડાકોડી સાગરોપમને કરે છે. ત્રીસ કેડકેડી સાગરોપમના બંધ થતાં ત્રણ હજાર વર્ષને અબાધાકાળ થાય છે અને શેષ અનુભાગ્ય કાળ સમજવો જોઈએ.
શ્રીૌતમસ્વામી-હે ભગવન ! સંજ્ઞીપંચેન્દ્રિય નિદ્રાપંચને અન્ય કેટલા કાળને કરે છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય નિદ્રા પંચકનો જઘન્ય બંધ અન્તઃ કેટકેટી સાગરે મને કરે છે અને ઉત્કૃષ્ટ ત્રીસ કેડાડી સાગરોપમને તેને અખાધાકાલ ત્રણ હજાર વર્ષને હોય છે. દર્શન ચતુષ્ક બન્ધ જ્ઞાનાવરણીયના સમાન કહે જોઈએ. સાતવેદનીય કર્મને બધે એટલા જ કાળને કરે છે. જેટલી જેની ઔધિક સ્થિતિ કહી છે. અર્યા પથિક બધની અપેક્ષાએ અને સાંપરાયિક બન્ધની અપેક્ષાએ સાતવેદનીયને અન્ધકાળ પૃથક્ -પૃથક્ કહી લે જાઈએ.
અસાતા વેદનીય કામનો બધેકાલ નિદ્રાપંચકના બરાબર છે. સમ્યકત્વ વેદનીય અને સમ્યમિથ્યાત્વ વેદનીય કમની તેજ સ્થિતિ બાંધે છે જે તેમની સામાન્ય સ્થિતિ પહેલાં કહી છે
મિથ્યાત્વ પ્રકૃતિને બંધ જઘન્ય અંતઃ કેડીકેડી સાગરોપમન અને ઉત્કૃષ્ટ સત્તર કોડાકોડી સાગરોપમને કરે છે. સત્તર કેડીકેડી સાગરોપમને બંધ થતાં સાત હજાર વર્ષને અબાધાકાલ થાય છે.
કષાય દ્વાદશકને જઘન્ય બન્યું અન્તઃ સાગરોપમ કડાકેડી પ્રમાણ અને ઉત્કૃષ્ટ ચાલીસ કડાકડી સાગરોપમને સમજવો જોઈએ તેનો અબાધાકલ ચાર્લીસસો વર્ષ થાય છે.
- સંજવલન ક્રોધ, માન માયા અને લેભને જઘન્ય બધે ક્રમશઃ બે માસને, એક માસને અમાસના અને અતમુહૂર્તન થાય છે તથા ઉત્કૃષ્ટ બધુ કષાય, દ્વાદશકના સમાન થાય છે
નરકાયુ, તિર્યંચાય, મનુષાયુ અને દેવાયુની જે સામાન્ય સ્થિતિ કહેલી છે, તેજ સ્થિતિને સંજ્ઞી પંચેન્દ્રિય જીવ બંધ કરે છે. આહારક શરીર અને તીકર નામકર્મને બંધ અન્તઃ સારોપમ કડાકેડીને અને ઉત્કૃષ્ટ પણ અતઃ સાગરોપમ કેડીકેડીને કરે છે
પુરૂષ વેદનીય કર્મને જઘન્ય બન્ધ આઠ વર્ષ અને ઉત્કૃષ્ટ દશ કડાકડી સાગરોપમનો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કરે છે. જ્યારે દસ કેડાકોડી સાગરોપમને બન્ધ કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૫૬