Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમખ્યાતમા ભાગ આછે એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ કુંપ ભાગની કહેવામાં આવી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કાડાકોડી સાગરોપમની છે. આથી પૂર્વોક્ત પહેલાં કહેવામાં આવ્યું છે એ રીતે, પ્રકારે ઉલ્લિખિત ભાગ ઉપલબ્ધ થાય છે અર્થાત્ મેળવી શકાય છે.
દ્વીન્દ્રિય જાતિ નામકમની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કૈડાકોડી સાગરોપમની કહેવામાં આવી છે. અઢારસા વર્ષના તેના અખાધાકાળ છે, અને તે અખાધાકાળ અઢારસો વ આછાં એવા અઢાર કાડાકેાડી સાગરોપમના નિષેકકાળ કહેવામાં આવ્યેા છે.
મતલબ એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળુ દ્વીન્દ્રિય જાતિ નામક બંધાયું. હે ય તે તે પાતાના અધ સમયથી માંડીને અઢારસે વર્ષોં સુધી જીવને કઈ ખાધા ‘મુશ્કેલી’ પહેાંચાડતું' નથી કારણ કે એટલા સમય સુધીમાં તેના દળિયાના નિષેક થતા નથી
તે ‘અખાધાકાળના’ સમય પૂરો થયા બાદ જ ક્રમનાંદળિયાંના નિષેક થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે અખાધા કાળ આછે કર્યા પછી જે ઉત્કૃષ્ટ સ્થિતિ ખાટ્ટી રહે છે તે તેના કનિષેકના કાળ છે અર્થાત્ અનુભવયેાગ્ય સ્થિતિનેા કાળ છે,
કહેવામાં આવ્યું છે કે ‘અદૃાસ સુદુમ વિદ્ઘતિાં' અર્થાત્ સૂક્ષ્મ વિકલેન્દ્રિય ત્રિક અઢારમા કંથનથી દ્વીન્દ્રિય જાતિ નામકર્મીની અઢારકોડાકોડી સાગરોપમની સ્થિતિ સિદ્ધ થાય છે આ અઢાર કાડાકોડી સાગરોપમ સખ્યાતના સિત્તેર કેડ કેાડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિની સાથે ભાગ કરવામાં આવે ‘ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગવામાં આવે તા ભાજ્ય રાશિ ભાજ્ય રકમ' નાની અને ભુજક રકમ મેાટી હોવાથી ભાગાકાર થઈ શકે નહીં. આવી સ્થિતિમાં “શૂન્ય થેન વાયેત્” એ નિયમ અનુસાર પાતન કરવાથી ‘૨કમ મૂકવાથી' ઉપર અંશમાં' અઢારની સંખ્યા અને નીચે ‘છેદમાં’ સિત્તેરન સખ્યા થાય છે. તેનું અર્ધો વડે અપવન કરવાથી એટલે કે એ વડે છેદ ઉડાડી સાદી રૂપ આપવાથી’ નવ પાંત્રીસાંશ ૬ ભાગ આવે છે. આ સખ્યામાંથી પક્લ્યાપમના અસ ખ્યાતમા ભાગ આદેશ કરવામાં આવે છે.
શ્રીન્દ્રિય જાતિ નામકર્મીની જધન્ય સ્થિતિ દ્વીન્દ્રિય જાતિ નામક ની પેઠે સાગરે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૨૦