Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધમકના અથવા અધમપુરૂષના સબધીરૂપ પુદૂગલનું જે વેદન કરાય છે, કેમકે ઉત્તમ જાતિ અને ઉત્તમ કુલવાળા પણ અધમકના વશથી અધમ આજીવિકાનુ સેવન કરે છે.
અથવા ચાંડાલ કન્યાનું સેવન કરે છે, ત્યારે તે ચાંડાલના સમાનજ લાકમાં નિન્જીનીય થાય છે. એ પ્રકારથી જાતિકુલ વિહીનતા સમજવી જોઇએ. સુખદશય્યા આદિના ચાગ ન થવાથી મલહીનતા થાય છે. ખરાખવસ્ત્ર વિગેરેના કારણથી રૂપહીનતા ઉત્પન્ન થાય છે. પાસ્થ વિગેરે દુષ્ટ જનાના સપર્ક થી તપાહીનતા ઉત્પન્ન થાય છે, કુતીર્થિ સાધ્વાભાસ (કુસાધુ) આદિના સ’સગથી શ્રુત હીનતા થાય છે. દેશ કાલના પ્રતિકૂલ (ભૂલભરીખરીદી) આદિથી લાભ વિહીનતા થાય છે, ખાટાઘર તેમજ ખરાબ સ્ત્રી આગ્નિના સંપર્કથી ઐશ્વય હીનતા થાય છે.
અથવા જે ઘણા ખધા પુદગલાનું વેદન કરાય છે, અથવા રીગણા આદિ આહાર પરિણામ રૂપપુગલ પરિણામનુ વેદન કરાય છે, કેમકે રીંગણા ખાવાથી ચળ આવે છે. અને તેનાથી રૂપ વિહીનતા ઉપન્ન થાય છે. અથવા સ્વભાવથી જે પુદૂગલ પરિણામના જેમ જલધરના આગમન સમ્બન્ધી વિસ ંવાદનું જે વેદન કરાય છે, તેમના પ્રભાવથી નીચ ગાત્રકના ફળ જાતિ વિહીનતા આદિનુ વેદન થાય છે.
એ પ્રકારે પરતઃનીચ ગેાત્રક્રમના ઉદયનું પ્રતિપાદન કરીને હવે તેમના સ્વતઃઉદ્ભયનું
કથન કરે છે.
અથવા નીચગે ત્રકમ ના પુદ્દગલાના ઉદ્દયથી જાતિ વિહીનતા આદિના અનુભવ કરાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જીવના દ્વારા અદ્ધ પૃષ્ટ, બુધ્ધ, સ્પર્શ પૃષ્ઠ. સંચિત, ચિત, ઉપચિત, આપાકપ્રાસ, વિપાકપ્રાપ્ત, ફુલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત આદિ વિશેષણેાથી વિશિષ્ટ અન્તરાયકર્મના વિપાક કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન્—હે ગૌતમ! જીવદ્વારા બધ્ધ, સ્પષ્ટ, બુધ્ધ સ્પેશ પૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આપાકપ્રાપ્ત, વિપાપ્રાપ્ત આદિ વિશેષાવાળા અન્તરાય કર્મના અનુભવ (વિપાક) પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છે. (૧) દાનમાં અન્તરાય (૨) લાભમાં અન્તરાય (૩) ગેાત્રમાં અન્તરાય (૪) ઉપભાગમાં અન્તરાય (૫) વીંમાં અન્તરાય થવું
દાન દેવામાંવિધ્ન પડી જવું તે દાનાન્તરાય કહેવાય છે. લાભમાં વિદ્મ આવી જવુ તે લાભાન્તરાય છે. એ પ્રકારે લાભ આદિમાં નડતર આવવુ' વગેરે લાભાન્તરાય કમેર્યાંનાં ફળ છે
હવે અન્તરાય કર્માંના ઉદ્યનું પ્રતિપાદન કરે છે-વિશિષ્ટ પ્રકારના રત્ન આદિપુદ્ગલાનુ જે વેદન કરાય છે. યાવત્ વિશિષ્ટ રત્ન આદિના સંબંધથી તેજ વિષયમાં દાનાન્તરાય કના ઉદય થાય છે. ખાતર લગાયાના ઉપકરણ આદિના સમ્બન્ધથી લાભાન્તરાય કર્મના ઉદય થાય છે. વિશેષપ્રકારના આહારના સમ્બન્ધી અથવા અભેાગ્ય અના સબંધથી લાભને કારણે ભાગાન્તરાય કર્મના ઉદય થાય છે.
એ જ પ્રકારે ઉપભાગાન્તરાય કના પણ ઉદય સમજી લેવા જોઇએ. લાંકડી વિગેરે ના આઘાતથી વીર્માંન્તરાયના ઉદય થાય છે.
અથવા જે ઘણા રત્નાદિ પુદ્ગલેાનુ વેદન કરાય છે અથવા જે પુદ્ગલ પરિણામના વિશિષ્ટ આહાર ઓષધિ આદિનું વેદન કરાય છે, કેમકે વિશિષ્ટ પ્રકારના આહાર તથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૭૫