Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३९
શ્રી દશવૈકાલિક તથા ઉગાસદશાંગ સૂત્રો
:
ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલાં પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરાસ્ત એ સૂત્રેા જૈન ધર્મ પાળતા દરેક ઘરમાં હોવા જ જોઈએ. તે વાંચવાથી શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકા પેાતાની નિરવધ અને અણુિય સેવા શ્રમણ પ્રત્યે મજાવી શકે છે. વર્તમાનકાળે શ્રાવકામાં તે જ્ઞાન નહિ હૈાવાને લીધે અધશ્રદ્ધાએ શ્રમણ વર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે. પરંતું ‘કલ્પ શું અને અકલ્પ શું ’ એનું જ્ઞાન નહિ હેાવાને લીધે પે।તે સાવદ્ય સેવા અર્પી પેાતાના સ્વાને ખાતર શ્રમણ વર્ગને પેાતાને સહાયક થવામાં ઘસડી રહ્યા છે, અને શ્રમણ વની પ્રાયઃ કુસેવા કરી રહ્યા છે. તેમાંથી ખચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા અર્પી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહા યક થઈ પેાતાના જ્ઞાનદન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે. શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવશ્ય ગૃહસ્થની ફરજ છે.
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. શાઓદ્ધારનુ' અનુવાદન ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫૧] ભરી મેમ્બર થનારતે રૂા. ૪૦૦-૫૦૦ ની લગભગ કીંમતના બત્રીસે આગમા ફ્રી મળી શકે છે તે તે રૂ ૨૫૧] ભરી મેમ્બર થઈ ખત્રીસે આગમે! દરેક શ્રાવક ઘરે મેળવવા જોઈ એ. ખત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકા મળશે. તેા તે લાભ પેાતાની નિર્જરા માટે પુન્યાનુ બધી પુન્ય માટે જર મેળવે. ઉપરોક્ત અને સૂત્રોની કી'મત સમિતિ કંઈક ઓછી રાખે તેા હરકેાઈ ગામમાં શ્રીમત હોય તે સૂત્રો લાવી અરધી કીંમતે, મફત અથવા પૂરી કીમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે.
—એક ગૃહસ્થ
નોંધ-ઉપરની સુચનાને અમે આવકારીએ છીએ. આવાં સૂત્રો દરેક ઘરમાં વસાવવા ચાગ્ય તેમજ દરેક શ્રાવકે વાંચવા ચૈાગ્ય છે. તંત્રી
૮ રત્નજ્યેાત ” પત્ર
તા. ૧-૧૦-૫૭