________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય
અવધુત અનુક્રમે પાતાના ધારેલા નગરમાં આવી પહોંચ્યા. તેણે નગરમાં બજાર, ચાક, ચૌટાં જોતાં જોતાં નગરનું નિરીક્ષણ કરવા માંડયુ. ફરતાં ફરતાં એક મેટા રસ્તા પર મેટા મકાનના એટલા ઉપર કપાળે ટીલાં ટપકાં કરેલા એક માણસ બેઠેલા એણે જોયા. તે માણસેાના પ્રશ્નોના ઉત્તર આપતા, અને અનેકના મનનું સમાધાન કરતા જોઇ, અવધુત વિચારમાં પડયા. 5 શું આ કઈ જ્ઞાની પડિત છે કે આટલા બધા માણસે તેની આગળ અહીં એકત્ર થયા છે ? શુ આ તે બધાનાં ભવિષ્ય જીએ છે, કે મંત્ર તંત્રથી લાકોનાં દુઃખ દૂર કરે છે? જે હાય તે ખરૂ ! પરંતુ બધા લેાકેા એની તારીફ ા કરે છે
સાથે નાની શી ચાલી અને ટીલા ટપકાંથી ાણુગારાયેલા આ ભૂદેવે એક ટુંકી ધોતલી પહેરેલી હતી. શરીરે જુના જમાનાનું છ કપડુ ઓઢેલું હતુ. તેમજ આસન પાથરીતે આટલા ઉપર બેઠા બેઠા હસીને સનાં મનરંજન કરી રહ્યો હતા. જાણે કે ગુણેાના ભડાર હોય નહી, તેમ પાતાના પીતાની પાસે આવેલા રાજી થઇ ને તે પાછા જતા હતા એમના મસ્તક ઉપર રહેલી નાનીશી ચાઢલી પવનની લહેરાથી ધજાની માફ્ક નૃત્ય કરતી જનતાને હસાવી રહી હતી. લોકો એમની પડિતાઈની તારીફ કરતા ને ઉપરથી મિષ્ટાન્ન જમાડી તેમને ખુશ રાખતા હતા. ભૂદેવની નજર આ તરફ જતાં અનુક્રમે દૂર ઉભેલા અવધુત ઉપર પડી. તે ચમકયા. હુ ! આતે અવધુત છે કે રાજપુત ? આવા પ્રભાવિક તેજસ્વી રાજકુમાર જેવા અવધુત હાઇ શકે? પરંતુ વિધિની વિચિત્રતાથી કદાચ માતા કે હેાઈ પણ શકે; છતાં આ સાચા અવધુત તે નથી જ! આ કોઇ મહાન, સાહસિક પુરૂષ તે જરૂર
"6