________________
પ્રકરણ ૧ લું છે, એ એ સુંદર, શરીર હષ્ટપુષ્ટ, કદાવર બાંધાનો અને દેખાવે પ્રભાવશાળી હતા. રાજકુમાર જેવા સ્વરૂપવંત છતાં અત્યારે તે અવધુતના વેષમાં હતું. પોતાનું વતન છોડતાં જ એણે અવધુતને વેષ ધારણ કરી એણે જગતની મુસાફરી કરવાનો નિશ્ચય કર્યો હતે. આજ કેટલાય સમયથી તે અવધુતના વેષમાં ગામ, પરગામ અને વન વન ફરતો ફરતે અત્યારે તે વૃક્ષની છાયામાં આરામ લેતે હતે. જરા વિશ્રાંતિ લઈ ત્યાંથી તે નજીકમાં કેઈક શહેર હતું ત્યાં જવા તેનો ઇરાદો હતે. ઠકરાઈ. વતન, વૈભવ વિગેરે છોડવા છતાં એના મુખ પર ગ્લાની ખિન્નતા, નિરાશા ભિરૂતા કે કાયરતા નહેાતી, પણ પ્રભાવિક, તેજસ્વી અને વીરેનો પણ તે વીર હતે. ધર્મ અને સાહસ તે એને જ વરેલાં હતાં. એને જોતાં જ ખાતરી થતી કે નાનું છતાં યે સિંહનું બચું હતું. સિંહનું બચ્ચું નાનું છતાં શું મહાકાયાવાળા હાથીને જોઈ પાછાં ડગ ભરે કે?
મધ્યાહની વિશ્રાંતિનો અનુભવ કરતે આ અવધુત કેટલેક સમયે ત્યાં પસાર કરી આગળ ચાલવાને તૈયાર થયો. દિવસ અસ્ત થતાં પહેલાં સમીપ રહેલા નગરમાં પહોચી જવાય એ ઇરાદાથી તેણે એ નગરની દિશા તરફ જવાનું શરૂ કર્યું. અખલિત ગતિએ ચાલતા અવધુત નગરમાં પહોંચવા માટેના આનંદમાં હતો. એના મનમાં અનેક વિચાર હતા. છતાં તે દૃઢ નિશ્ચયી ને આગ્રહી હતા. તેના ભવ્ય શહેરાથી તે સામા મનુષે ઉપર પ્રભાવ પાડતો અને પિતાનું ધાર્યું કામ કરાવી લેતે; કારણ કે મનુષ્યને સુકત અને દુષ્કત સાથે જ હોય છે, તેમજ ભાગ્યવંતને જ્યાં જાવ ત્યાં સુકૃતરૂપ સગવડ જ હેય, પછી તે દેશ હોય કે પરદેશ.