________________
[ ૫૪ ]
આ. વિ.નૠનસૂરિ-સ્મારકશ્ર‘થ આ મુસદ્દો સૂરિસમ્રાટને વ‘ચાવી, તેમની સમતિ લઈ ને એ આ પાંચ ગૃહસ્થાને પણ વચાળ્યા. અને તેમને સુપરત કર્યા.
તેઓ આ લઈને ગયા. પણ, એ મુસદ્દી સામા પક્ષને નામંજૂર થયા. કારણ, પેલા મુસદ્દામાં જે છટકબારીએ રહેતી હતી, એમાંની એક પણ આમાં શેાધી જડે એમ નહેાતી.
આ પછી સ', ૧૯૯૯માં સરિસમ્રાટ બેટાઇ હતા ત્યારે શેઠ કસ્તૂરભાઈ તથા શા. ચમનલાલ લાલભાઈ આ અંગે એમની સલાહ લેવા ત્યાં આવ્યા. એમણે પૂછ્યું : “ આ રીતે મુસદ્દા ઘડી, તેમાં ખ'ને આચાર્યની સહીઓ લીધી છે, અને આ રીતે શાસ્રા રાખેલ છે, તેા આ ખાખતમાં આપને શે। અભિપ્રાય છે ? અને શી સલાહ છે? ”
આના જવાબ આપતાં શ્રી વિજયન'નસૂરિજીએ કહ્યું :
પ્રથમ તેા આવી પ્રવૃત્તિ અને છે જ કેમ ? સંધમાં હું ઉ* કે બીજો હાય, પણ કાઈ સંઘથી જુદી પ્રવૃત્તિ કરવા માગે તે તે વ્યક્તિ પાસેથી સધના આગેવાના એ ખુલાસા માગવા જોઈએ, આપણે એમ નથી કરતા, એ જ આપણી નબળાઈ છે.
66
“ બીજું, તમે અમારી સમતિ-સલાહ લેવા આવ્યા છે, તે તે સહી કરનાર અને આચાર્યને પૂછીને આવ્યા છે કે એમ ને એમ જ? ”
શેઠ કહે : “ હું મારા વિચારથી જ આવ્યેા છેં.”
શ્રી વિજયન’દનસૂરિજીએ કહ્યું : “ તેા પછી અમારી સલાહ કે સૂચનાના ઉપયોગ શે ? કાલે એ બન્નેમાંથી કોઈ પણ એમ કહે કે અમારે તેમની સલાહ કે સૂચનાની જરૂર નથી, તેા અમારા સલાહ-સૂચનને અર્થ શે! રહે? અને અમારી સલાહ કે સૂચનાની જરૂર હોય, તો આ તમારી મુસદ્દો રદ કરી, ફરી નવેા મુસદ્દા ઘડાવી, અને તેમાં · ચાર આ પક્ષના આચાર્યાં ને ચાર સામા પક્ષના આચાર્યંની આમાં સમતિ લેવી.’ એ રીતે લખવુ જોઈ એ. નીચે અને આચાર્યની સહીઓ લેવી જોઈ એ, ને પછી બંને પક્ષના ચાર ચાર આચાર્ય પાસે જવુ જોઈ એ.
“ અને, લેખિત શાસ્ત્રાર્થ કોઈ ઠેકાણે હોય જ નહિ. એવા શાસ્ત્રાને શાસ્ત્રાર્થ પણ કડી ન શકાય. જાહેર અને મૌખિક રીતના શાસ્ત્રાને જ શાસ્રા કહેવાય. મહાન કવિ અને વિદ્વાન શ્રી હર્ષના ખ'ડનખડખાદ્ય ' ગ્રંથમાં પણ કહ્યુ` છે કે- થાયમેવ નિપ્રદ:’- વાદી-પ્રતિવાદીની મૌખિક ચર્ચામાં જ નિગ્રહ થાય.’ ત્યાં પણ ‘લખાણમાં નિગ્રહ ’ નથી કહ્યો.
“અને આ તમે ઘડેલા અને માન્ય કરેલા મુસદ્દો અમને મજૂર નથી એનો અર્થ એ નથી કે, અમે શાસ્ત્રાર્થ કરવા નથી ઇચ્છતા ! શાસ્ત્રાર્થ જો જાહેર અને મૌખિક રીતે કરાતા હાય તા એમાં અમારી સમતિ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org