________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[ ૨૯]
જમીન ઉપર મૂકી ન હતી. એ સૂચવે છે કે, તે પૂજ્યશ્રીએ દરેક આલમ ઉપર કેટલું વાત્સલ્ય વહાવ્યુ` હશે !
આવા મહાપુરુષ માટે તે તેઓશ્રીના ધન્યતમ જીવનનાં એકેએક પાસાં વિચારાય અને તે પ્રમાણે પ્રકાશિત કરાય તે જનતાને તેમાંથી પેાતાના જીવન માટેની અનેકવિધ પ્રેરણાએ મળે.
આવા એક મહાન જ્યાતિષ્ઠરની શાસનને ન પુરાય તેવી મેટી ખેાટ પડી છે. વર્તમાનમાં તે તેએશ્રીની સ્મૃતિ જ કરવી રહી, છતાં તેઓશ્રી અનેક મહાન ગુણારૂપે જગતમાં જીવત છે. અને ઊર્ધ્વગતિગામી તેએશ્રી આપણા ઉપર–શાસન ઉપર-અમીઝરણાં વરસાવતા રહે!, એવી ભાવના ભાવતાં, ક્ષતિ માટે ક્ષમાયાચના સાથે, એ મહાપુરુષને કેડિટ કેપિટ વદન હો !
પ્રાત:સ્મરણીય ગુરુદેવને કોટી વંદન
લેખિકા—કુમારી નિળા આર. પરમાર, ભુજ
પાંચ પાંચ વર્ષથી ભૂખી ભૂમિ ઊડી આંખે એક જ મીટ માંડી બેઠી હતી—ગગન તરફ-કથારે મેહ વરસે ને કારે ભૂમિ તૃપ્ત થાય, તેવા સમયમાં પાંચ વર્ષે પડેલી વર્ષાએ કચ્છની વિશાળ ભૂમિને સંતુષ્ટ કરી. મનરૂપી મેરલે નાચવા લાગ્યા, તે જ સમયે અનાદિથી રખડી રહેલા મારા આત્માને જાણે કુદરતે પાશમાં ઉપકારી સદ્ગુરુઆને સખ્યાગ કરાવ્યે. સત્સંગથી આત્માએ કલ્યાણ સાધી જાય છે, તેમ મને પણ આવા આત્માઓના સત્સંગ થવાથી આ મહાન વિરલ વિભૂતિની ઓળખાણ થઈ.
વર્ષગાંઠ નિમિત્તે થયેલ એચ્છવની પત્રિકા વાંચી. આવા મહાન આત્માએ માટે તેા જન્મ અને મરણુ ખંને મહેત્સવરૂપ હોય છે. ત્યારે, તે એચ્છવની અનુમાદના નિમિત્તે, મારે હાથે કરેલ તારે મારા હૃદયના સિતારાને ચમકાળ્યા; ને મારા જીવનને પલટો થયા.
૮ વહેતાં પાણી નિર્મળાં’ના નિયમ મુજબ વિહાર થયા. અમે કચ્છની સરહદે પહેાંચ્યાં. આધાઈ ગામે કામળ હૃદયને વા ઘા થયા. કાન માનવા તૈયાર ન હતાં. સમાચાર લઈ ને હું જ ગઈ. દરેકનાં નયના અશ્રુથી ભરાયાં. સૌ મૌન હતાં. દરેકના મુખ ઉપર અજબ દુઃખ જણાતું હતું. પામર જેવી મને દર્શન ન મળ્યાં ! ખૂબ રડી. અસેસ કે મેં દર્શન કરી મારા આત્માને ધન્ય ન બનાવ્યા ! પણ હવે એક તક મળી છે એટલે મન ભરીને એ મહાન વિભૂતિના યશાગાન ગાઈને મારા આત્માને ધન્ય બનાવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org