________________
૩િ૩૮]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ વંદન સહ સમર્પણ રચયિતા–શ્રી બંસીલાલ રતિલાલ શાહ, ગોધરા પ. પૂ. સુવિશુદ્ધ ગચ્છાધિપતિ તિષ-શિલ્પશાસ્ત્રનિષ્ણાત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ!
મન ઈરછે મેળાપને, દર્શન ઇચ્છે નેણ;
કાન ચાહે સુણવા, હે સૂરિજી! તુમ વેણું. જેઓ મહાન ગણધારી, અમૃતના ઝરણાની જેમ ભૂતલના માનવીનું નિરંતર સિંચનપાલન કરે છે, તે નવરસના સારથિ આચાર્યશ્રીને કટિકોટિ વંદના.
ગીત (રાગ-રઘુપતિ રાઘવ રાજા રામ) શ્રી નંદનસૂરિજી ગુરુ ચાલ્યા ગયા, ભક્ત-નયનમાં આંસુ સર્યા; સહુ સંઘમાં શેક છવાઈ ગયો, સ્તંભ શાસન કેરે તૂટી પડે.
હાથથી હીરે ખોવાઈ ગયો. (૧) ગુરુ વાત્સલ્યનિધાન હતા, વળી ધીર, વીર, ગંભીર હતા; ગુરુ સ્વ-પર શાસ્ત્રના જાણ હતા, વળી વ્યાખ્યાનમાં અજોડ હતા. (૨) મુખમુદ્રા શાંત પ્રભાવી હતી, વળી બાળક જેવી સરળતા હતી; સૂરિ શિષ્ય-પ્રશિષ્યની જોડ હતી, જ્યોતિષમાં જેની જેડ નીતી. (૩) શાસનનો ધ્વજ ફરકાવી ગયા, કીતિ જગમાં પ્રસરાવી ગયા ગોધરા નગર અંજલિ અપે, “બંસી” ભક્ત અંજલિ અર્પે. (૪)
शासन के नन्दन को शत शत वंदन
लेखक-श्री हीराचन्दजी वैद्य, जयपुर जैन शासन की नींव तो भगवान महावीर ने दृढ बना दी, सारी व्यवस्था श्रमण संघ के हाथो में सौंप कर । गत २५०० वर्षो में अनेकानेक श्रमण संघ के आगेवान आचार्यों ने अपने ज्ञान, ध्यान, तप, जप व साधना से जैन शासन की ध्वजा को फरकाये रखा। वह परम्परा अबाध गति से चालू है।
गत २५-५० वर्षों में अनेक प्रतिभाशाली, समर्थ और महान चिंतकों ने जैन शासन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org