Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 512
________________ પરિશિષ્ટ: આ. મની હયાતીની કેટલીક સામગ્રી [૪૩૩] श्रीनेमि प्रकटप्रभावनिभृतं, पार्श्व' च सेरीसकम् । श्रीकादम्बकमौलिरत्नमनिश श्रीवर्धमान स्तुवे ॥१॥ पृथ्वीपुत्रोऽपि योऽसावतिचरणपदातीतरूपेण रम्यो, रागातीतस्वभावो मृगगमनमृतेऽप्युच्चभावं दधानः । सर्वस्थानस्थितोऽपि प्रकटितकुशलो नैव वक्रो न चास्तइन्द्राय॑श्चन्द्रभूतिर्भवतु स गणभृगौतमो मङ्गलाय ॥२॥ (“પર્યુષણાતિથિવિનિશ્ચય ગ્રન્થના પ્રારંભના તથા અંતના લોકોમાંથી) (રચના : સં. ૧૯૯૩) આચાર્ય મહારાજે રચેલ સ્તવન (૧) શ્રી આદીશ્વરજિન સ્તવન (સંવત એક અઠવંતરે રે–એ રાગ; મામેરું ભલે આવ્યું.) નાભિનૃપસુત વંદીએ રે, આનંદીએ ચિરકાલ; જન્મ જરા મૃત્યુ વામીએ રે, પામીયે સૌખ્ય વિશાલ. હો પ્રભુજી! પાપ પ્રત્યુહને વારજે રે, જ્ઞાનપ્રકાશ વિસ્તાર રે, | લોકદીપક જિનરાજ. (૧) સાંનિધમાં સિદ્ધિ છતાં રે, ભવ્યનું હિત કરવા જ; ચવિયા સર્વાર્થસિદ્ધથી રે, ભૂમિતલે ભૂપરાજ. હે પ્રભુજી જાણી જ્ઞાનથી આવીયા રે, દેવ સહિત સુરરાય; વંદી પંચ રૂપી થયા રે, જિન પ્રભુ હસ્ત ધરાય. હો પ્રભુજી દિવ્ય દુંદુભિના નાદથી રે, ગર્જતા ગગન મેઝાર; સુરવર વૃન્દથી શોભતા રે, ચાલ્યા સુરપતિ સાર. હો પ્રભુજી કંચન ગિરિવર ગાજતો રે, સ્થિર થયે સબ પરિવાર શંગ ઉપર જિન થાપીયા રે, હર્ષ હૃદય અપાર. હો પ્રભુજી, ક્ષીરપાધિથી ભર્યા રે, કાંચન કલશ વિશાલ; સ્નાન કરે ભક્તિ ભરે રે, ભેદે ભવભય જાલ. હો પ્રભુજી છે છે ? છે ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536