Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 516
________________ પરિશિષ્ટ : આ મ,ની હયાતીની કેટલીક સામગ્રી રાગ-દ્વેષ મહા માહમાં, મૂંઝવો કાલ અનંત જી; ચૂરો ચગઈ માહરી, મહેર કરી જગતાત ! જી. તારક બિરુદ છે તાહરું, તું શક્રમ ભંડાર જી; કરુણાનાથ દીનાનાથ જી, સકલ ગુણના આગાર જી. રિલ છન ગત લઈનેા, સિદ્ધારથ જસ તાત જી; કાયાની માયા સિવ છેાડીને, થયા મુને અવઢાત જી. સંગમ સુરાધમ દેવના, ઉપસર્ગ બહુ વાર જી; ઉપશમ રસ માંહી ઝીલતા, સહ્યા પ્રભુ અણુગાર જી. નિજપદ્મપ’કજ દશતા, ચડકેાશીયા ચડે નાગ જી; કરુણા કરી પ્રભુ ઉદ્ધર્યો, ગયા દેવલાક સુભાગ જી. ઘાતી ક ખપાવીને, પામ્યા ક્ષાયિક નાણુ જી; ત્રણે જગતના ભાવને, પ્રકાશે જિનભાણ જી. કનક રમણ મણી સેાહતું, સમવસરણ રચ્યું સાર જી; ચેાસઠ સુરપતિ નાથને, આવી પ્રણમે ઉદાર જી. ચઉવયણ ભલી દેશના, સાવનવર્ણ પ્રભુરાજ જી; દીયે જગતના જંતુને, સકળ સ`શય ભાંજે જી. ચઉતીસ અતિશય શે।ભતા, પાંત્રીસ વાણી ગુણધામ જી; ભામંડલ અતિદીપતુ, આદિત્ય પરે લલામ જી. ત્રણ ભુવનના નાથને, માથે ત્રણ છત્ર વિરાજે જી; ઉભય પાસમાં બે ચામરો, શેાભે અતિ મહારાજ જી. સુરકૃત કનકારવિંદમાં, હવે પગલાં અભિરામ જી; ચરણકમલ પ્રભુ! તાહરા, સેવે સુર કોટી ગ્રામ જી. યજ્ઞ માટે થયા એકઠા, વિપ્ર એકાદશ પ્રધાન જી; સંશય ટાલી સહુ તેહના, કીધા આપ સમાન છે. નય નિધિ પ્રભુ! તાહરી, મૂતિ શાન્ત અવિકાર જી; દેખી રીજે ભવ આતમા, કઠિન ક નિવાર જી. યાનિધિ ! યા ધારીએ, તુજ અનુપ પ્રતાપ જી; પાપ નિવારા પ્રભુ ! માહરાં, શરણે રહ્યો હવે આપ જી. Jain Education International For Private & Personal Use Only [ ૪૩૭ ] ત્રિશલા ૨ ત્રિશલા ૩ ત્રિશલા ૪ ત્રિશલા ૫ ત્રિશલા ૬ ત્રિશલા ૭ ત્રિશલા૦ ૮ ત્રિશલા ૯ ત્રિશલા ૧૦ ત્રિશલા ૧૧ ત્રિશલા ૧૨ ત્રિશલા ૧૩ ત્રિશલા ૧૪ ત્રિશલા ૧૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536