________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[ ૩૫૫ ]
ગચ્છાધિપતિ અન્યા પછી, શારીરિક રીતે થાડા અશકત બન્યા હેાવા છતાં, તેમની પાસે જનાર કે પત્રો લખી તેમનું માર્ગદર્શન મેળવનાર કદી નિરાશ થયા નથી, અને તે કારણે તા સૌકાઈના પૂજ્યશ્રી પ્રીતિપાત્ર બનેલા હતા. ૭૭ વરસની ઉંમરે પણ યુવાનને પ્રેરણા આપે એવી સ્ફૂર્તિથી તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યા હતા.
પૂજ્ય આચાર્ય ભગવંતે એમના જીવનકાળ દરમ્યાન જીવતરના અનેક ખડા અજવાળ્યા છે. વિવિધ ક્ષેત્રે અનેક કળીઓને એમણે સુગધિત કુસુમમાં પલટી છે. અનેકની ભાવનાએના પૂજ્યશ્રી શિલ્પી છે. કંઈકના આદર્શોના એ કલાધર છે. એમનું જીવન જીવનસાધનાની કળાથી કૃતાર્થ ખન્યું હતું. એમની જિંદગી યાગસાધનાના આદર્શરૂપ હતી.
જીવનસાધનાના કલાધર, કર્મચાગી અને ભાવનાઓના મહાન શિલ્પી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજીને વંદન હો !
સૌના તારણહાર
રચચિતા—શ્રી ભાલચન્દ્રે દયાશંકર કવીશ્વર, ખંભાત ( રાગ–દેશ )
નંદનસૂરીન્દ્રેશ્વર સૌના તારણહાર છે રે,
સાનાગાર છે રે.....ન દુન૦
વત્સલતાના એ તા સાગર, શીતલતામાં અપર સુધાકર;
સારસ્વત વૈભવના એ અવતાર છે રે....નદન૦ ૧
ધરે સમસ્ત ઉપર એ સમતા, લેાક બધા આવે છે નમતા;
અપૂર્વ શાન્તિતણા એ તેા આગાર છે રે....નંદન૦ ૨ રાજસ, તામસ ને સાત્ત્વિક ગણુ, દ્વન્દ્વાતીત અને ત્યાં એ પણ; હૃદયગ્રન્થિભેદનતા ભારોભાર છે હિત મિત પ્રિય અમૃત સમ મીઠી, વાણી એ અન્યત્ર ન દીઠી; નયન વિષે પ્રેમામૃત પારાવાર છે રે....નન૦ ૪
રૈ....નન૦ ૩
એ સૂરીન્દ્રનુ દન એવું, ચિત્તસમાહિતતાના જેવું;
Jain Education International
શાસનના અદ્વિતીય હીરક હાર છે રે....નન૦ પ્
સૂરિવરેણ્ય-સમાગમ સિદ્ધિ, કલ્પવૃક્ષની ત્યાં છે રિદ્ધિ;
માક્ષમાગ માં ત્યાં સૌના સ'ચાર છે રે....ન'ન૦ ૬
For Private & Personal Use Only
www.jainelibrary.org