________________
[૩૪]
જળની ઉપમાધારી;
ક-દાવાનલ ખુઝાવવાને, શીતળ અગાધ ભજવલ તરવાને, પ્યારી સયમ નૌકાધારી પ્રેમે॰ (૬)
દુર્જય માહિરપુને હણવા, અપ્રમત્તતા વિજન-મન-આનંદ્ગદ્દાયક, ચિત્ત સદા
વિકટ ભવ-વન-મારગ-જ્ઞાતા, સ્વપર શાસ્ત્રના ગચ્છનાયક યશસ્વી, જયવંતા વરતા
ચ્યા. વિ.ન“નસૂરિ-સ્મારકમ‘થ
શસ્ત્રધારી; દિલદારી. પ્રેમે (૭)
3
જેહ સુજ્ઞાતા;
સૂરીશ્વર. પ્રેમે॰ (૮)
ધન્ય માતા જેણે ઉત્તરે ધરીયા, ધન્ય પિતા જેને કુલે અવતરીયા; ધન્ય ગુરુ જેનું શરણુ ગ્રહીયા, ઇહભવ પરભવ સલ કરીયા, પ્રેમે॰ (૯) હુ સલેા ચાલ્યા સહુ તરછેાડી;
માનવભવના પથને છેડી, વિનતિ કરીએ એ કર જોડી, દરશન દેજો રે ! સુરીશ્વર ! પ્રેમે॰ (૧૦)
Jain Education International
ત્રિકરણ ભાવે તુમ સ્તુતિ કરીએ, શ્રદ્ધાંજલિ ગુરુચરણે ધરીએ; આશિષ કેાટી સૂરિની વરીએ, ભાવ થકી સૂરિપદ જપીએ. પ્રેમે॰ (૧૧)
અનેક પાસાંઓથી ભરપૂર જીવન
લેખક—શ્રી હરીચંદ જીવનલાલ દોશી
૧૯૭૪નું વર્ષ, અમદાવાદ, પ્રકાશ હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડ; જુદા જુદા વક્તાઓ, એક આચાર્યની ૭૭મી વર્ષગાંઠ નિમિત્ત, ગુણાનુવાદ કરી રહ્યા છે. વકતાએ જૈન કામના જ ન હતા, પણ જૈનતર પણ હતા અને તે પણ સમથ વિચારક, શિષ્ટાચારને ન ગાંઠે તેવા પ્રિન્સિપાલ યશવત શુકલ જેવા પણ હતા, મધ્યસ્થ ખ ́ડ આબાલવૃદ્ધોથી ભરચક ભરાઈ ગયા હતા. એ ગુણાનુવાદ બીજા કોઈના નહિ પણ સ્વ. પૂજ્ય વિજયનદનસૂરીશ્વરજીના હતા. આ દૃશ્ય વિરલ અને અવિસ્મરણીય હતું. પણ કોને અમગળ કલ્પના આવે કે આ લહાવા આપણા માટે છેલ્લા છે !
મને પૂ. વિજયનાંનસૂરીશ્વરજીના પરિચય ૧૯૨૯ની સાલથી થવા માંડયા. તેમના પ્રગુરુ વિજયનેમિસૂરીશ્વરજી પેાતાની માતૃભૂમિ-મહુવામાં ચામાસુ` હતા. મારી જમભૂમિ પણ મહુવામાં.હુ' કૉલેજનું વેકેશન કાઢવા મહુવામાં હતા. પૂ. નેમિસૂરીજી જોડે સસારી સંબંધને લીધે તેમના શિષ્યસમુદાય સાથે સહજ રીતે આત્મીયતા અનુભવી શકતા. તે ઉપરાંત ૧૯૭૨થી ૬૮ સુધી મારી કર્મભૂમિ અમદાવાદ રહી. પાંજરાપાળ ઉપા
For Private & Personal Use Only
www.jainelibrary.org