________________
[૪૮]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ का समय पर उत्तर देना व एक मुहूर्त के लिए अनेक बार पूछने पर भी सदा स्नेहभावपूर्वक उत्तर देना, यह अनानुकूल स्थिति अति महत्त्वपूर्ण थी । शब्दशंखला से कभी ऐसा महसूस नहीं होता कि अनेक बार आवृत्ति (पूछताछ) करने पर भी परेशानी का अनुभव हो रहा हो । इससे ही ज्ञात होता था कि, आचार्य श्री का मानस कितना शान्त है। ऐसे अनेक गुणों के घर आचार्य श्री थे, जिनकी कमी की पूर्ति निकट भविष्यमें पूर्ण हो, ऐसी आशा कम है; किन्तु यह सशरीर स्थिति कभी स्थाई रह ही नहीं सकती, इसका अन्त सभी के लिए निश्चित है, तो फिर जिन शासन की अमूल्य निधि आचार्य श्री सर्वदा हम सब के बीच कैसे रहते ? किन्तु हम उन्हें भूल नहीं सकेगे। आज हम उनके चरणों में सश्रद्ध श्रद्धाञ्चलि समर्पित करते हुए शासनदेव से प्रार्थना करते हैं कि उनकी क्षति पूर्ति करें।
ભાવાચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ લેખક–પ.પૂ.પં. શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજ (કુમારશ્રમણ)
ચરાચર સંસારમાં પ્રત્યેક શતાબ્દી સારા-નરસે ઈતિહાસ મૂકીને વિદાય લે છે, તેમ વીસમી શતાબ્દીના ઉત્તરાર્ધને ઇતિહાસ ચિત્ર-વિચિત્ર હોવા છતાં, સુવર્ણાક્ષરે લખાય તે અમર પણ છે.
હુંડા અવસર્પિણી કાળનાં એંધાણ હશે, જેથી ભબાહસ્વામી પછી, એક જ મગની બે ફાડની જેમ, મહાવીર સ્વામીના શિષ્યો જુદા પડયા, સર્વથા જુદા પડ્યા અને એમની વચ્ચે વિર-વિરોધની અતૂટ ભીંત ચણાઈ ગઈ, જેને આજ સુધી કેઈ તેડનાર મળ્યો નથી; કદાચ મા હશે, તે એ તેડી તે ન શક્યો, વધારામાં એનો પણ ના પંથ જુદો પડી ગયે! એટલે કે સાંધવા માટે આવેલા પણ સમાજને નવા પંથની ભેટ આપીને ચાલ્યા ગયા! પરિણામે, હાસ્યાસ્પદ પ્રશ્નોને ઊભા કરીને ઉત્પન્ન થયેલા ચોરાસી ગએ જૈન સંઘનું અને સમાજનું હીર લગભગ નિસ્તેજ કર્યું. - તેમાંના કેટલાયે ગરછ ચોમાસાના દેડકા જેવા પણ થયા; અને એ પિતપોતાના અનુયાયીઓને ભાગલા પડાવવાની કલા પણ શીખવતા ગયા. ફળસ્વરૂપે જૈનધર્મને પાળનારી કેટલીયે મહાજન સત્તાઓએ આપણું વર્તેલમાંથી નીકળીને બીજાની કંઠી પહેરી લીધી; છતાં આપણે બધા ધર્મ, કેવળજ્ઞાન અને મોક્ષને આગળ કરી પરસ્પર લડતા ગયા, ઝઘડતા ગયા અને સંઘસત્તાને પિતાના સ્વાર્થે તોડતા-ફડતા ગયા !
જૈન શાસનના પુણ્યોદયે, સમયે સમયે, ભાવનિક્ષેપે મહાન, પવિત્ર આચાર્ય ભગવંત અને શ્રાવકે પણ થતા રહ્યા, જેને લઈ સંઘ અને સમાજ જૈન ધર્મમાં સ્થિર રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org