________________
વાત્સલ્યનિધિ સ’ઘનાયક
[ ૧૪૫ ]
“સમાધાન કરવુ હોય તેા ખારપીની નવી પ્રણાલિકા છેાડવાની જાહેરાત કરો. પછી
""
આગળ વાત.
6
સામા પક્ષે પહેલાં · સવત્સરીની કબૂલાત ’ માગી. એમણે એ માટે સ્પષ્ટ ના કહી. કહે : “ સરળતા હાય, સાચી ભાવના હોય, તેા ખારપવી છેડા, સવત્સરીનુ થઈ રહેશે.” પણ, સરળતા લાવવી કચાંથી ?
:
એક તમકકે, એ જ્યારે ખંભાત હતા ત્યારે, રાત્રે દસ વાગે મુખઇથી સેવતીભાઈ ના કોલ આવ્યે કે “રામચંદ્રસૂરિ મહારાજ એવુ· કહે છે કે ચૌદશ અને ભાદરવા શુદ્દે પાંચમ અમારી, બાકીની તિથિએ માટે તમે કહો તેમ, ઝ
આના જવાબમાં જો હા કહેવરાવે, તે સામા પક્ષની અસત્ માન્યતાને સમન મળી જાય; અને ના કહેવરાવેતા સામા પક્ષને જોઈતુ મળી જાય; એ તરત જ પ્રચાર શરૂ કરે કે, અમે તો આટલી હદ સુધી તૈયાર હતા, પણ નંદનસૂરિજીએ ના પાડી.’ આ બધી વાતાને વિચાર કરીને એમણે જવાખમાં કહેવરાવ્યું :
રામચન્દ્રસૂરિજી જે રીતે કહેતા હાય, તે રીતનું લખાણ કરી, તેમાં તેમની સહી કરાવીને અહી લઈ ને આવેા.”
66
થયુ, આજની ઘડી ને કાલના દહાડા ! આના કઈ જવાબ જ ન આવ્યા. સમાધાનની વાતા હવામાં ઊડી ગઈ.
શ્રી વિજયનંદનસૂરિજી તા કાયમ કહેતા હતા કે “ ભાઈ ! તમને ગમે તે તમે કરો, અમને ઠીક લાગે તે અમે કરીએ. નાહકની આ ચર્ચા કરીને શાંત વાતાવરણને શા માટે ડહોળા છે ? જુદા જુદા ગચ્છના ને સ`પ્રદાયના લેાકેા પાતાની જુદી જુદી આરાધના કેવી શાંતિથી કરે છે! કોઈ કોઈનામાં દખલ નથી કરતું. તેા પછી આપણે પણ શાંતિથી આપણું કર્યા કરીએ. આમ ડહોળવાથી તે સધમાં અશાંતિ જ વધવાની ને ભદ્રસમાજ ધવિમુખ થતા જવાને, ”
આ પછી તેા. એમણે એક નિય કર્યાં કે જ્યાં સુધી સામા પક્ષ “ સંવત્ ૧૯૯૨થી તથા ૧૯૯૩થી સવછરીની તથા તિથિની આરાધનામાં ખાર પતિથિની તથા ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ રાખવાની જે પ્રણાલિકા અમેએ અપનાવી છે, તે અમા આજથી છેડી દઈ એ છીએ, અને આરાધનામાં ખાર પતિથિની તથા ભાદરવા શુદ્ધિ પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને આચરણામાં તેમ પ્રરૂપણામાં આજથી અમે સ્વીકારીએ છીએ. ” આવુ· લેખિત જાહેર ન કરે, ત્યાં સુધી સમાધાન કે આંધ-છોડની કોઈ જ વાટાઘાટમાં એની સાથે ઊતરવું નહિ, અને એવી વાતા સાંભળવી પણ નહિ,
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org